________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. પ્રમાણિક અનેક દૃષ્ટિઓના એકત્ર મિલાનને સ્વાદુવાદ કહે છે. સ્વાદુવાદ સિદ્ધાંતને ઉદ્દેશ એટલે જે છે કે કેઈ પણું સમજદાર વ્યક્તિ કે વસ્તુના વિષયમાં સિદ્ધાંતને નિશ્ચય કરતી વખતે પિતાની પ્રમાણિક માન્યતાને વળગી રહે, એટલું જ નહિ પણ તે જે વસ્તુ વિષયમાં સિદ્ધાંતને નિશ્ચય કરતી વખતે બીજાઓની પ્રમાણિક માન્યતાઓને સવિનય આદર કરે. વસ્તુતઃ સ્વાદુવાને સિદ્ધાંત હૃદયની ઉદારતા, દૃષ્ટિની વિશાળતા, પ્રમાણિક મતભેદની જિજ્ઞાસા અને વસ્તુની વિવિધરૂપતાના ગાલ પર સ્થિર છે. સ્વાદુવાદનું મંગલમય - દર્શન એગ્ય જિજ્ઞાસુઓ માટે સુલભ થાય અને વળી ગ અને જૈન દર્શનના મિલાનની દ્રષ્ટિથી ગંગા યમુનાના સંગમસ્થાનરૂપ કે જેમાં મતભેદરૂપ પાણીને વણભેદ હોવા છતાં બનેની એકરસતા અધિક જણાય છે. - માણસજાતમાં બે તો પ્રગતિની અપેક્ષાએ માલુમ પડે છે. (૧) સ્થાવર (૨) જંગમ. સ્થાવર તવાળે સ્થાયી રહેનાર, પિતાની જાત પૂરતે વિચાર કરનાર, સંરક્ષકવૃત્તિવાળે પુરાણ-લૌકિક કથાવાર્તાને અભિલાષી અને જડ શાન્તિને ઉપાસક હોય છે. (૨) જગસ તત્વવાળે ચંચળ, ચિતન્યવંત, અનેક સાહિત્ય પ્રથાને સાપેક્ષ દૃષ્ટિથી વાંચી, મનન કરી, આત્મ તત્વની શોધ કરનાર, વિદેશગમન કરનાર, સાહસિક, પુરુષાર્થનું સાહસ ખેડનાર અને પ્રવૃત્તિમાં નિવૃત્તિરૂપ શાંતિને સાચે ઉપાસક હોય છે. - આ સંસારમાં અનાદિ કાળથી ઈશ્વરભક્તિ અને
For Private And Personal Use Only