________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવકાશ પુરતો ન મળતા હોઈ છાત્રસેવકેની અત્યભ્યતાના કારણે સંસ્કૃત ભાષાની ઉત્કૃષ્ટ શૈલીથી લખાયેલા આર્ય સંસ્કૃતિના દાર્શનિક વિચારે ઉત્તરોત્તર મૃત્યુષણની નિકટ જઈ રહ્યા છે. ત્યાં આધ્યાત્મિક સંસ્કૃતિનું સ્વપ્ન પણ દુર્લભ થાય તેમાં શું આશ્ચર્ય ? હજી પણ આર્યસંસ્કૃતિપ્રિય વિદ્વાન અને સાક્ષરે તેમજ ધાર્મિક આચાર્યો, મુનિવરે તરફથી ગ્ય ઉપાયે જવામાં ન આવે તે કદાચ “કંઈક હતું! એ સ્થિતિમાં પણ રહેશે કે કેમ? એ સંદેહ છે. વિવિધતા એ જનસમાજને મૂલ મંત્ર છે. એ વિવિધતા મહાપુરુષોએ દેરેલી હદને અનુસરનારી હેવી જોઈએ.
એક જ સંસ્કૃતિનો વિકાસ થાય એવી ઈતિહાસવિધાતાની ઈચ્છા નથી. આર્ય સંસ્કૃતિમાં જૈન ફિલોસેફી(તત્વજ્ઞાન)ની દષ્ટિએ વિવિધતામાં એક્તા સ્થાપિત કરવી એમાં જ નૈસર્ગિક આનંદ સમાયેલું છે, તેવું આધ્યાત્મિક પુરુષે નિસંદેહભાવે સમજે છે. જેને એકાંગી સાક્ષાત્કાર થયે હોય તેને ઉપરનું તત્વ સમજાતું નથી, અને તેટલા માટે જ તે એકનયવાદી (દશનકાર) પિતાના તરવનું સાર્વભૌમપણું સ્થાપિત કરવાને બહાર પડે છે. આવા પ્રચારકે હમેશાં નિઃસ્વાર્થી જ હોય છે એવું નથી હોતું. - સૌમ્ય અને સાત્વિક તો જે ધર્મમાં મુખ્ય હાય છે તે ધર્મ લેકોને શાંતિ આપે છે, પણ લોકો તેને પૂરતા પ્રમાણમાં ગ્રહણ કરી શકતા નથી, અર્થાત્ પાળી શકતા નથી. જૈન દર્શનને પાચે સ્વાદુવાદ સિદ્ધાંત પર રચાયેલ
For Private And Personal Use Only