________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગતને, માનવજાતના અને મનુષ્યત્વને એ જનક હતા, તે જ ભારત કાળબળે કે સ્વવાસનાની અતિથિ અનેલી સ્વાસ્થ્ય પરાયણતા અને મેહવશતાના કારણે ઉત્તરાત્તર અનેક વિકૃતિરૂપ બની વાસનાઓનુ વિલાસભુવન અની પરાધીનતાની પરાકાષ્ઠાને સેવતા, બહુલતાએ વિપરીત ભાવને પામ્યા હાવાથી ભ્રાન્તરૂપે તાસના હાલમાં પાશ્ચાત્ય વિકૃતિ રૂપ સંસ્કૃતિના પ્રણયમાં સ્વગૌરવ ગુમાવી રહી છે. વળી ભારતીય જને પેાતાના પૂર્વાનુભૂત આય સ ંસ્કૃતિના ગૌરવનું આછું સ્મરણ પણ ખાઇ વિકૃતિ રૂપ વેશ્યાના પ્રણયમાં પ્રકૃતિ સન્નારીને સદાને માટે દેશવટા દેવા ઉદ્યુક્ત થયા છે.
“If slavary is not wrong, nothing is wrong.” એ ઉક્તિ પ્રમાણે ગુલામી–દાસ્ય કે જે પાપરૂપ છે
6.
તેને જ પેાતાનું ધ્યેય માની લેવાથી ભગવતી વિદ્યા પણ ના વિદ્યા યા વિમુક્તયે એ સ્વરૂપને ત્યાગી ‘સા વિદ્યા યા અમુયે મતિ” એવા વિપરીત રૂપને પામી અવિદ્યાભાવને ભજે છે.
આ પરિસ્થિતિમાં પ્રાયઃ અ'ગ્રેજી કેળવણી લેનારાઓને üાદરની પૂર્તિ માટે કે વિશિષ્ટ મેહની ખાતર અંગ્રેજી કેલવણીનુ પ્રાધાન્ય અનિવાય ભાસતુ હાઈ બુદ્ધિમાન ઘણા માણસા અને વિદ્યાથીએ ઘણા સમય તેને હસ્તગત કરવા તેની સેવામાં જ વ્યતીત કરે છે. એટલે તેના અનેક વર્ષના સતત પ્રયાસથી સાઘ્ય સંસ્કૃત ગિરાની સેવાના
For Private And Personal Use Only