________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવના
A
ભતકાલમાં જે સ્વાધીન ભારત સંતોષથી પરિતૃપ્ત અને ઉજવલ કીતિરૂપ ચારિત્રને એક આદર્શ ભૂત નમુને હતે, એટલું જ નહિ પણ તે રમણીય પ્રકૃતિનું એ ક્રીડાગૃહ હેઈ ધન, ધાન્ય, પશુ વગેરે જીવનપયોગી સર્વ સાધનોથી સંપન્ન હોવાના કારણે મહાનુભાવ મહર્ષિ પતંજલિ, કણાદ, ગૌતમ, વાલ્મિકી, વ્યાસ વિ. તથા પ્રાતઃસ્મરણીય મહાન તાર્કિક સિદ્ધસેન દિવાકર, મહર્ષિ હરિભદ્રસૂરિ, કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી, ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહાપાધ્યાય યશવિજયજી, મહાન ગીરાજ શ્રી આનંદઘનજી, ગવિદ્યાકુશલ ચિદાનંદજી, તથા
ગનિઝ શાસ્ત્રવિશારદ આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી વગેરે આદભૂત અનેક વિદ્વતશિરેમણિ આચાર્યો, મહાપુરુષને ઉત્પન્ન કરવા સમર્થ હતે. પાશ્ચિત્ય પંડિતાએ પણ મૂક્તકઠે તેનાં યશગાન ગાયાં છે–
“World's cradle, oradle of human race, Cradle of humanity."
For Private And Personal Use Only