________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
૪ )
પ્રમાણે સમૂલ નાશ કે અદ્વૈત મત પ્રમાણે અબાધિત નિત્ય નથી એટલે દ્રવ્ય સ્વરૂપે નિત્ય અને પર્યાય રૂપે અનિત્ય છે. અહિંયા કહ્યું છે કેयः कर्ता कर्मभेदानां, भोक्ता कर्मफलस्य च ॥ संसृता परिनिर्वाता स हि आत्मा नाऽन्यलक्षणम् ॥१॥
અર્થ—જે શુભાશુભ કર્મના ભેદેને કર્તા છે તે જ તે કર્મને ભક્તા થાય છે. તે જ સંસારી આત્માનું લક્ષણ છે અને જ્યાં સુધી કર્મ કરવા ભેગવાપણું છે ત્યાં સુધી જ સંસારીપણું છે. જ્યારે આત્મા સર્વ કર્મને લાયક ભાવે વિનાશ કરશે ત્યારે પરિનિવતા થઈને મેક્ષ મેળવશે ત્યારે તે સિદ્ધ પરમાત્મા પુર્ણ સચ્ચિદાનંદ તે પણ બીજે પરમાત્મા ભગવાન નહીં થાય તે જ આત્માનું સત્ય લક્ષણ યથાર્થ છે, અન્ય લક્ષણ નથી. આમાં ઇંદ્રજાલ જેવું સ્વમ જેવું વા દશ્યપણું નથી પણ કર્મને અનાદિકાલિક સંબંધ છે કે ૧૮ છે मूलं-विशेषाविशेषलिङ्गमात्रालिङ्गानि गुणपर्वाणि ॥२-१९।।
ભાવાર્થ–સર્વ દ્રવ્યમાં એક બીજાની અપેક્ષાને વિચાર કરતા સામાન્યતા તથા વિશેષતાને અનુભવ જ્યા સુધી તેના રૂપરસાદિ ગુણોરૂપ લિંગનું જ્ઞાન થાય ત્યાં સુધી ગણાય છે તેથી પણ અત્યંત સૂક્ષમ સ્વરૂપને ધરનારા પુદુગલો છે. તેમાં રહેલા લક્ષણે આ પણ ઈદિ ગ્રહણ કરી શકતી નથી તેવા અતિ સૂકમ દ્રવ્ય જે પાંચ ભૂતના
For Private And Personal Use Only