________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
ર )
ગુરૂસેવા પાંચ વ્રત તપ સ્વાધ્યાય ધ્યાન વિગેરેને આદર કરશે એજ સાર છે કે ૧૭ છે
અહિંયા સૂત્રકાર દૃશ્યનું સ્વરૂપ બતાવે છે. सूत्र-प्रकाश क्रियास्थितिशीलं भूतेन्द्रियात्मकं भोगापवर्गाय
દરથમ II ૨-૧૮ | ભાવાર્થ–પ્રકાશસ્વરૂપ, કિયાસ્વરૂપ, સ્થિતિસ્વરૂપ જે જડ પદાર્થોના સંગથી આમાએ અજ્ઞાન ભાવથી પાંચ ઇંદ્રિયે મન શરીર વિગેરે ઉત્પન્ન કરીને તેના વડે જગતના ભાગ્ય પદાર્થોને ભેગવતે તેમાં એક રૂપ થાય છે જેમ દારૂ પીનારો ભાન ભૂલીને જેમ તેમ એગ્ય અગ્ય બકવાદ કરે છે તેવી ગંદી ક્રિયા પણ કરે છે તેમ બહિરાત્માદશાવાળા પ્રાણીઓ તે બાહ્ય પ્રદાર્થો દશ્ય-જાણવા લાયક છે, કારણ જેને જાણપણે થાય તેને યોગ્ય વા અગ્યને ભેદ કરીને અયોગ્ય જાણીને છેડે છે તે ક્રમે ક્રમે અપવર્ગ, મુક્તિને પામે. અહિંયા પુદ્ગલ ધર્મને દશ્ય–દેખવા ગ્ય કહ્યો છે, પરંતુ બધા પુદ્ગલ પરમાણુઓ દેખવામાં આવી શકે તેમ નથી. પરંતુ તે જ્યારે સંઘાત(જથ્થારૂપ) થાય ત્યારે તેમાં રહેલા ગુણને અનુસરીને તથા આપણી ક્ષપશમ ભાવે પ્રગટ થયેલી તેને એગ્ય દર્શન શક્તિ વડે કેટલાક રૂપાદિ આપણું ચક્ષુથી દેખાય છે, કેટલાક નાસિકાવડે ગંધ દ્રવ્યપણે જણાય છે, કેટલાક પુદ્ગલે પવન પૃથ્વી આદિ સ્પર્શ વડે દેખાય છે. આ બધા પુદ્ગલેના લક્ષણે
For Private And Personal Use Only