________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્ય છતાં પણ નહિ દેખાતા તથા દેખાતા એવા બને પ્રકારના જડ પદાર્થોને સંગ સંબંધ આત્માએ અનાદિ કાલથી કર્યો છે તેથી જ આત્મસ્વરૂપને નહિ ઓળખતે બહિરાત્મ ભાવે શરીર, ઈદ્રિયે, મન, કર્મથી મળેલા દેવ, મનુષ્ય, તિર્યંચ, નારકી આદિ ભવમાં ઉપજવું વિગેરે ક્રિયાને આત્મરૂપે માને છે તેમજ રાજ્ય, ધન, સત્તા, દાસ, દાસી, પ્રજા, વૈભવ, પુત્ર, પુત્રી, કલત્ર વિગેરેને પિતાનું માની હરખાય છે-અભિમાન ધરે છે તેને માટે અનેક પ્રકારના છળ-પ્રપંચ કરીને બહુ પાપકર્મ કરે છે. પરમ ગુરૂ શ્રીમાન્ બુદ્ધિસાગરસૂરિજી જણાવે છે કે
બહિરાત્મ પહેલે કહો, તેનું લક્ષણ હે કહ્યું શાસ્ત્ર મેઝાર કે, પુદ્ગલ રૂચિ ચિત્ત ધરી, માને તેહિ જ હે આતમ રૂચિ સાર કે જિનવાણી ચિત્ત આણિયે છે ૧ | સ્ત્રી ધન ભાઈ ભગિની, ને પુત્ર, પુત્રી હે કુટુંબ પરિવાર કે, તેના સંગે રાચી, મેહે મુઝે હે દુઃખ પાયે અપારકે, જિનવાણ ચિત્ત આણીયે . ૨ | દેહને મારે માનો ભેદ સમજે નહિ તેહ અજાણુ કે, બહીરાતમાં તે જાણુ ભેદ પહેલે, હે છેડે સુજાણકે જિનવાણું ચિત્ત આણિયે ૩ આત્મકર્મ સંબંધ છે અનાદિ, હરજ કનક દૃષ્ટાંત કે; અનાદિ સાંત ભવ્ય આશ્રય, અભવ્યને હે, કહુ સુણે વિચાર જિનવાણી ચિત્ત આપે છે આવી રીતે અજ્ઞાન ભાવે દશ્ય પુગલ દ્રષ્ટા આત્માને સંબંધ છે તે જ્યારે સત્ય વિવેક જાગશે ત્યારે જ આત્મ પુદ્ગલને ભેદ જાણશે ત્યારે જ ત્યાગ કરવા
For Private And Personal Use Only