________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૦ )
કહ્યું છે કે–વમાર અમારવા–ા પરધા વિટ્ટાવાળા सव्व जहन्नो उदयोदसगुणिओ इक्कसि कयाणं ॥ १ ॥
અર્થ–જીને વધ કરે, મારવું, પીટવું, ડાટી દેવું, ગળું દાબવું, અંગ, ઉપાંગ કાપવા, દંડાદિકથી પીડવું ઈત્યાદિક હિંસાના કામે કરવા, જૂઠું, બોલવું, આળ દેવું, નિંદા કરવી, ચાડી ખાવી, અન્યનું ધન-માલ-મલક્ત લૂંટી લેવું, વિશ્વાસથી સંપ્યું હોય તે એળવવું, પાછું ન આપવું, એક બીજાને ઝગડવવા ઈત્યાદિક અનેક પ્રકારના પાપકર્મોના પુલ ઓછામાં ઓછા દશગણું મલે છે, પરંતુ તીવ્ર ભયંકર અધ્યવસાય થાય તે સગણું હજારગણું લાખ કરોડ કરતા પણ અનંતગણુ વિપાક કાલે દુઃખકર થાય છે, માટે જ કહ્યું છે કે “બંધ સમય ચિત્ત ચેતિયે, શે ઉદય સંતાપ સલુણે છે જે કર્મ બાંધતા વિવેક વિચાર કર્યો નથી, અનેક જીવને ભયંકર ત્રાસ આપે છે, માર્યા છે, લૂંટયા છે, સત્તાના ઘેનમાં પાછું વાળીને જોયું નથી તે હવે જ્યારે તે પાપના ફલ ભેગવવાને કોલ આવ્યો ત્યારે ભય પામીને નાસવું, સંતાવું, લાંચ આપવી કે વેશ બદલવે, સંતાઈ જવું બને તેમ નથી; માટે હે ભાઈ! હવે તે સમતા જ ભેગવ જેથી નવા કર્મને બંધ તે ન પડે એ જ ભાવના કરવી. છે ૧૬
સૂત્રે કૃદન્ચાર સં યેહૈ: || -૬૭ | ભાવાર્થ–દ્રષ્ટા ચૈતન્ય સ્વરૂપ આત્મા દુષ્યજેવા
For Private And Personal Use Only