________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૯) " सुखं धर्माद् दुःखं पापात् । सर्वशास्रेषु संस्थितिः । अतो न कर्तव्यं पापं, कर्तव्यो धर्मसंचयः ॥ १॥"
અર્થ –જીવાત્માઓને ધર્મ આચરવાથી સુખ પ્રાપ્ત થાય અને અધર્મ-પાપના આચરણથી દુઃખ મળે છે, આ વાત સર્વ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. તે માટે જીવો પાપકમેને ત્યાગ કરવો જોઈએ અને પુન્ય ધર્મને સંચય કરવું જોઈએ જેથી આત્મા દેવ, મનુષ્ય ચક્રવર્તી, રાજા આદિને ભવ પામીને સુખ ભેગવે. આ વ્યવહાર ધર્મ જીને પ્રથમ આદરવા ગ્ય છે તેથી દેવ વા મનુષ્ય ગતિ મળે તે વ્યવહાર ધર્મ, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહાચર્ય, અકિંચણતા, બાહ્ય અત્યંતર પવિત્રતા, વિવેક, વ્યવહાર ધર્મને અભ્યાસ પરિપૂર્ણ થાતાં ક્રમે ક્રમે નિશ્ચય ધર્મ પ્રગટે છે. ૧૫ છે સૂચૈ-દેયં સુષમનામતમ છે –
ભાવાર્થ-દુઃખ વા સુખ તે જીવે અજ્ઞાનભાવે કર્યા હોય તે વખતે તે અજ્ઞાન, મિથ્યાત્વ, અવિરતિ, કષાય આદિના વેગથી જીવને ભોગવવા પડશે તેમ જાણ થતી નથી પણ જ્યારે વિપાક કાળમાં તે પાપકર્મના ફલ ભગવાય છે ત્યારે આકુળવ્યાકુળ થાય છે, તેમાંથી મુક્ત થવા ફાંફા મારે છે પણ તે છૂટી શકતું નથી માટે અનાગત કાલે દુઃખ ભોગવવું પડશે તેને વિચાર કરીને તે દુઃખના કારણભૂત પાપકર્મ તે હોય-તજવા ગ્ય છે.
For Private And Personal Use Only