________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૪ ) કરતા જે સર્વ ફેરા રૂપ દલને નષ્ટ કરવા તે અને શુદ્ધ કોદરાનો પંજ કરે તે સમ્યગ મેહનીય અને એક પડ સીવાયના સર્વ પડેને દૂર કરવા તે અશુદ્ધ( મિશ્ર)મેહનીય અને તેથી વધારે દલ-પડ જેમાં રહે તે મિથ્યત્વ મેહનીયદ દલ કહેવાય છે તે ત્રણ મેહનીયની કર્મની પેટા પ્રકૃત્તિઓ છે તેમાંથી સમ્યગ તથા મિસ્ત્રને બંધ પડતે નથી ફક્ત મિથ્યાત્વ જે બંધ પડે છે. હવે શુભ પરિણામ વડે આત્મા મિથ્યાત્વના દલ તે મિસમાં વ સમ્યકત્વમાં શુદ્ધ કરીને સંકમાવી લે છે મિશ્ર દલને આત્મપરિણામને યેગે સમ્યક્ત્વમાં સંક્રમાવી લે છે. આ પ્રમાણે સંક્રમણનું સામાન્ય સ્વરૂપ જાણવું.
मोह दुयाउ मूल पयडीणं, न परोप्परमि संकमणं । संकमण बंधुदय उव्वदृणा लिंगाईण करणाइ ॥३॥
અર્થ–દર્શન મોહનીય તથા ચારિત્ર મોહનીય પ્રકૃત્તિઓને તથા આયુષ્ય (નારકી, દેવ, મનુષ્ય, તિર્યંચ સંબંધી આયુષ્ય)ને તથા જ્ઞાનાવરણીય દર્શનાવરણીય, વેદનીય, મેહનીય નામ ગોત્ર આયુષ્ય તથા અંતરાય આ આઠ સુળ તથા ઉત્તર પ્રવૃત્તિઓને પરસ્પર સંક્રમણ (અદલબદલો) થાતું નથી તેમજ કર્મની વર્ગના પર માણુઓને બંધાયે છતેવા સંક્રમણ કરતે છતે-ઉદય આવે છતે ઉદ્વર્તણ કરતે છતે એક આવતીકા કાલ સુધી કેઇ પણ રેકી શકતા નથી કે ૩ છે
For Private And Personal Use Only