________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૫ )
આ વિષયમાં વિશેષ સંક્રમણનુ` સંપૂર્ણ જ્ઞાન વિના જેમ તેમ સિદ્ધ કરવાથી કાર્ય સિદ્ધ થતું નથી કઇ પ્રકૃતિ કયાં સક્રમે છે અને કયાં સંક્રમતી નથી તેને સંપુર્ણ નિશ્ચય કરવા કિતમાન્ થઈ શકાતુ નથી માટે વિશેષ જીજ્ઞાસુએ શ્રી યશેવિજય વાચકે કરેલી કમ્પ્રકૃતિની વ્યાખ્યા જોઈ લેવી. ॥ ૨-૧૩ ૫
सूत्र - ते हलाद परितापकला : पुण्यापुण्यहेतुत्वात् ॥ २-१४ ॥
ભાવા—ઉપર જણાવ્યા તે જાતિ આયુષ્યના ઉપભાગ જેમાં સમાય છે તેવા આ પ્રકારના કા સમુદાય આત્માએ અનાદિ કાલથી મિથ્યાત્વ અજ્ઞાન માહુરૂપ રાગ દ્વેષની શુભ વા અશુભ પરિણતીથી ર્હિંસા ચારી મૈથુન પરિગ્રડ વિગેરે અઢાર પાપના સ્થાનકેાને સેવીને મેળવ્યે હાય તે જ્યારે ઉદયમાં આવે ત્યારે શુભાશુભ-પુન્યકમ શુભ રૂપે અપુન્ય-પાપકર્માં દુઃખરૂપ પાકમાં હેતુરૂપે થાય છે તે માટે મહાપુરૂષો જણાવે છે કે “ બંધ સમય જીવ ચેતીયે ઉસે સ્યા સંતાપ સલુણા ” હે જીવ ! જે વખતે તું પેાતાના સ્વાર્થ માટે મશગુલ થઈને હિં...સા, ચારી, મૈથુન, વ્યભિચાર વિગેરે પાપકમ દુતિને આપશે એવે વિવેક પૂર્વક વિચાર કરીને તું ચૈત્ય હોત તે વધમધન છેદન, ભેદન, રેગ, સાગ, સંતાપ વિગેરે દુઃખ ન ભાગવવા પડત પણ ત્યાં તું ચૈત્યે નહિ તેથી હવે તેના લે @ગવવાના સમય આવ્યે ત્યારે હાયવરાળ સંતાપ શુ કરવા કરે છે તેથી તું હવે છૂટી શકે તેમ નથી, માટે હું
""
For Private And Personal Use Only