________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૩ ) सोसंकमोतिवुच्चइ, जं बंधणपरिणओ पओगेण । पगयंतरत्थदलियं, पणिमई तयणु भावेजें
અથ–સંક્રમણ તે તેને જ કહેવાય કે જે જીએ પ્રથમ શુભાશુભ પરિણતી રૂપ હેતુઓ વડે બાંધેલા કર્મના દલને આત્માના રાગ દ્વેષ પરિણામ રૂપ વીર્યના પ્રગવડે અન્યપ્રકૃત્તિરૂપે પુર્વના કર્મદલને પરિણુમાવે છે તેને સંકમણ કહે છે જેમકે સાતવેદનીયને અસાતારૂપે, મતિજ્ઞાનાવરણીયને શ્રુતજ્ઞાનાવરણીય રૂપે ઉંચગોત્ર ને નીચગેત્રરૂપે શુભાશુભ અધ્યવસાયના ચોગે પરસ્પર સ્વરૂપે પરિણુમાવે છે
दुसुवेगेदिठिदुगं बंधणेविणा विसुद्धहिस्सा परिणमइ जीसेतंपगइइ परिग्गहो एसो ॥२॥
અર્થ_વિશુદ્ધ સમ્ય દ્રષ્ટિ આત્મા સમકત્વ મોહનીયમાં મિસ્ત્ર મેહનીય તથા મિથ્યાત્વ મેહનીયન દલને બંધ વિના સંક્રમાવે છે અને મિથ્યાત્વને મિશ્રમાં સંક્રમાવે છે પણ મિથ્યાત્વમાં સમ્યકત્વ વા મિત્રને સંકમાવી શક્ત નથી જે પ્રકૃતિઓમાં આધાર રૂપમાં અન્ય પ્રવૃત્તિઓને સંકમાવી શકાય છે તે પ્રકૃત્તિઓને પત્તગ્રઈ (પાત્ર) રૂપે જણાવાય છે અહિંયા આ ભાવ છે કે બંધ તે માત્ર મિથ્યાત્વને જ પડે છે પણ સમ્યગ તથા મિસ્ત્રને બંધ પડતું નથી અહિયા કેદરાને દષ્ટાંત કહેવાય છે જેના તંદુલ અને છે તેવા મદન કેદરાને મેહનીય પ્રકૃતિ રૂપે જાણે અને તેને સમ્યકત્વરૂપ આત્મ પરિણામ ઔષધિવડે વિશુદ્ધ
For Private And Personal Use Only