________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ ) માનવું તે બેઠું છે. એક ભવને ભિન્નભિન્ન ગતિમાં ભેગ વવા એગ્ય કર્મ સમુદાયનું ઉપાદાનપણું છે, તેને અંતસમયે એક ઠેકાણે ફલવંતપણું અને સ્થલેનિયામકપણું છે એમ માનવું નહીં, કારણ કે-આયુ એક ભવમાં એકવાર બંધાય છે અને તે ભવની કર્મને અનુસરીને અંત સમયે તેવા પ્રકારની કૃષ્ણાદિ લેશ્યાવડે મરણ પામીને તેવી ગતિમાં જાય છે. કહ્યું છે કે
યયયા શ્રેયતે તસ્કેરવાયામુદ્યતે” છે જે લેશ્યાથી જીવ મરણ પામે છે તે લેસ્થામાં જીવ ઉત્પન્ન થાય છે. તેથી એમ સિદ્ધ થાય છે કે- પુર્વભવે બાંધેલ આયુષ તેવા પ્રકારની વેશ્યાવડે વિયાકભાવને પામીને પ્રધાનપણે પ્રાપ્ત થઈ અન્ય કર્મને ઉપગ્રહ કરે છે. આ વાત સર્વત્ર સંભવે છે. પ્રધાન કર્મમાં ગૌણુકર્મને પ્રવેશ થાય છે તે પણ મૂલકમ પ્રકૃતિથી જે અભિન્ન હોય તેને જ જાણુ. " मूलप्रकृत्य भिन्नाः, संक्रमयतिगुणत उत्तराः। प्रकृतीः नन्वात्माऽमृतत्वा-दध्यवसायप्रयोगेण " ॥१॥
અર્થ–આત્મા, અમૂર્ત હેવાથી અધ્યવસાયના પ્રયોગ વડે ગુણથી ઉત્તર–ગૌણ એવી કર્મપ્રકૃતિએ મૂલપ્રકૃતિથી જે અભિન્ન હોય તેમને મૂલમાં સંક્રમાવે છે અર્થાત તેઓ તેમાં પ્રવેશ કરે છે આ પ્રમાણે પૂર્વે કહેલી રીતિ પ્રમાણે સંક્રમણનું સ્વરૂપ જાણવું.
For Private And Personal Use Only