________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ )
વડે જ વેદાય છે. તેથી જમવડે પૂર્વ ભવે કરેલા કર્મોના પ્રચય ઉર્દૂધ-ઉદયમાં આવે જ એવા એકાંત નિયમ નથી, છતાં જન્મવડે તે ઉદયમાં આવે તેમ માનવું તે દુઃશિક્ષિત ગુરૂતુ. વચન છે. મરણુ સિવાયના અન્ય કર્મ સમુદાય હાય છે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ આદિ નિમિત્ત કારણ પામીને ઉધક થાય છે—ઉદયમાં આવે છે પુદ્ગલ-જીવ-ભત્ર-ક્ષેત્ર તથા વિપાકના ભેદથી ભિન્ન ભિન્ન કર્યાં વિપાકેા થતા હોવા છતાં આયુષકમના વિપાક જન્મ પછી ઉદય આવતા હેાવાથી સ કમ પ્રચય તે જન્મ વડે જ ઉદયમાં આવે એમ કહેવું તે અશકય છે કાઇ ઠેકાણે જે લવામાં ખાંધ્યા હાય ત્યાંજ ઉદયમાં આવે અને કેઇ વખત અનેક ભવ પછી પણ ઉદયમાં આવે છે પણ મરણ સમયે જ બાંધેલા બધા કર્મો એક સાથે ઉદય માં આવે તેવે નિયમ નથી કેાઇ વખત ન પણ આવે, આટલુ તે નજરે પશુ જોઇએ છીએ કે નિદ્રા આદિ વિ પાકને ઉત્ક્રય-ઉદ્બધ કરવામાં કાવિશેષને હતુતા છે, વળી દૃશ્યમાન કર્મ ફેલને અસિદ્ધ છે એમ કેવી રીતે કહેવાય? જન્મને સ્વ-વા અન્ય કર્મ સમુદાયની પરપરાને ઉદબોધકતા-ઉદયમાં લાવવાપણું સ્વીકારવું તે અતિન્યાપ્તિ દોષરૂપ છે. પરંતુ ભિન્ન ભિન્ન ભવાની પરપરાએ કર્મ પ્રચય ભાગવાય છે. એમ કહેવામાં સમ્યકત્વપણું ઘટે છે. કનુ પ્રધાનપણું એક આયુષને જ ઘટે છે. તે વિના અન્યનું પ્રધાનપણુ
For Private And Personal Use Only