________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૦ ) ચારિત્રગ હોવાથી જ્ઞાનવાન યોગીને સંપ્રજ્ઞાન ચુંગ સમાધિવડે નષ્ટ થાય છે, પણ પ્રારબ્ધ તે ભેગવ્યા વિના નષ્ટ થતું નથી, માટે જન્માંતર સંબંધી સંચિત કમ હોવાથી તેને નાશ તત્વજ્ઞાન તથા અપ્રમત્ત ભાવના ચારિત્ર તથા ધ્યાન વિગેરે સંપ્રજ્ઞાત સામર્થગવડે થતું હોવાથી અમારે એક શરીરે અનેક કર્મ ભેગાવવા માટે અનેક ભવ કરવાને પ્રસંગ–દેષ આવતું નથી. એ જ પ્રમાણે તે જન્મમાં ભેગપ્રદાનથી પ્રારબ્ધપણું સિદ્ધ થાય અને પ્રારબ્ધપણુવડે ભેગપ્રદાન સિદ્ધ થાય એમ એક બીજાને પર ૫ર આશ્રય હોવાથી અન્યાશ્રય દેષ આ? તેથી એક આયુષ કર્મને પ્રારબ્ધ ગણવું અને તેને જ કમતરવડે ઉપગ્રાહિક ને ભેગપ્રદાનપણે સ્વીકારવું તેથી જાતિ નામ કર્મવડે યુકત આયુષ આદિ ભેદ પણ સિદ્ધાંતવડે થયેલે જાણ. કેવલીઓને પણ આયુષ કરતાં અધિક કર્મનું જે અસ્તિત્વ હોય તે કેવલી સમુદ્રઘાત વડે તે કર્મને નષ્ટ કરી, તે બાકી રહેલા આયુષથી ભગવાય એટલા સરખા કરે છે, તેથી તેની અનુપત્તિ નથી; અન્ય સ્થલે આયુષ એક ભવનું જ છે પણ અન્ય કર્મ સમુદાય એક જ ભવ સંબંધી હોય તે એકાંત નિયમ નથી. કારણ કે જ્ઞાનાવરણ યાદિ કર્મો અનેક ભવવડે પણ ભેગવવા ગ્ય હોય છે. પ્રારબ્ધના વિપાકવડે વેદવા એગ્ય કર્મ તે એક આયુષમાં જ લાગુ પડે છે. અને અન્ય સર્વ કર્મ જે વિપાકવડે દવા નથી હોતાં તેઓ પ્રદેશપુદ્ગલ
For Private And Personal Use Only