________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ )
ગીતાના આઠમા અધ્યાયના છઠ્ઠ કમાં કહ્યું છે કે"यं यं वाऽपि स्मरन्भावंत्यजन्तेऽन्त्येकलेवरम् । तं तमेवैति कौन्तेय । सदा तद्भावभावित ॥१॥"
અથ–જે જે ભાવનું સ્મરણ કરતે જીવાત્મા મરણાંતે તે કલેવરને ત્યાગ કરે છે, તે તે ભાવને છે કોંતેય (અન!) પામે છે. (૧) આ ઉપરથી એકાદ જન્મમાં તેવા પ્રકારના શુભાશુભ કર્મ ક્ષયે પશમભાવે થયેલા સ્મૃતિજ્ઞાનના બલથી સાત જન્મ સુધીના પરિણામોને જાતિસ્મૃતિરૂપ મતિજ્ઞાનથી સંભાત જુદા જુદા શરીરમાંથી ભેગવેલા વિષયેનો અનુભવ ક્રમે ક્રમે જાણે છે, તેથી પ્રારબ્ધવડે મળેલા વિપ્રપણુના સાત ભવને સ્વીકાર કરાતે હોય તે તમોએ માનેલી ઐહિક ભવ– અવિદ્યમાન ભવસંબંધી કર્ભાશય, સાતભવ ભેગવાવે છે એ પ્રતિજ્ઞા નષ્ટ થઈ તેવી જ રીતે અનંતભવ સંબંધી ભેગનું પણ જાણવું. વળી કર્મના સર્વ પ્રચવડે જે જન્મ લઈને ભેગવવાના હોય તે આ જન્મની અપેક્ષાએ પ્રારબ્ધપણે અને જન્માંતરમાં ભેગ આપનાર હોય તે આ જન્મની અપેક્ષાએ સંચિતપણે ગણાય છે. તેમ ન હોય તે તત્ત્વજ્ઞાનીને તેવા પ્રકારના કર્મના ક્ષય માટે અન્ય દેહને સ્વીકાર કરવો પડે પણ તે ઠીક નથી, કારણ કેતેવા પ્રકારના તત્વજ્ઞાનીને અનેક ભવવડે ભોગવવા ગ્ય જે સંચિત રૂપ કર્મ હોય છે તે અપ્રમત્ત દશાના શુદ્ધ
For Private And Personal Use Only