________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૮ )
ગ્રહણ થાય અને જીવા એક લાઈને
આયુષક્રમ છે એમ સ્વીકારવાના પ્રસંગ નથી જ આવતા. જો એમ તમે કહેતા હૈા તે તમારા જૈન શાસ્ત્રમાં કહ્યું છે કે દેવ અને નારકને એક જ ભવ પાંચ ઇંદ્રિય તિર્યં ચ વા મનુષ્યના પણ સાત વા આઠે ભવનું ગ્રહણ કરી શકે છે. પૃથ્વી, અપ, તેજ, વાયુ અને પ્રત્યેક વનસ્પતિકાયવાળા જીવેા સંખ્યાત વા અસખ્યાત લવા એક શ્રેણીએ કરે છે, તે કેવી રીતે ? ઉત્તર-સિદ્ધાંતમાં કહેલી અનુક્રમણિકા પ્રમાણે તે તે ભવમાં તેવા તે ક્રમના ચેાગ્ય અધ્યવસાયથી તેવી તે જાતિ, ગતિ અને નામ ક્રમની યોગ્ય સામગ્રી જે પૂર્વભવેામાં સંગ્રહિત હાય છે તેના બળથી ચાલુ ભવમાં નવા આયુ:ને પર પરાયે બાંધતા જીવાત્મા તેવી ગતિમાં ક્રમે ક્રમે જાય છે, તેથી એક લવમાં અનેક ભવના આયુષ્યના અંધ વા ભાગ માનવાને અમારે પ્રસંગ જ નથી આવતા, અથવા માના કે અનેક ભવામાં ભાગવવા ચાગ્ય ક્રમ એક જ લવમાં બંધાય છે, સંચિત કરે છે તે પણ એક જ કર્મ પ્રારબ્ધપણાને-જન્માંતર ભાગપણાને પામતું જ નથી. પશુ તે તે ક્ષણુમાં રહેલા અલ્પ વા બહુ સુખ-દુઃખના હેતુભૂત અનેક ગુરૂ વા લઘુ જ્ઞાનાવરણીયઆદિ કર્મને જન્માંતરના કાળ આયુષ્ય કર્મોની સાથે ઉધ ( ઉદય ) કરે છે. તે જ પ્રારબ્ધ રૂપ કહેવાય છે. તેથી એક જન્મમાં સાત જન્મના ભાગ આપનાર કમના સ્વીકાર અમારે કેવી રીતે થઇ શકે
For Private And Personal Use Only