________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૭ )
ચાલુ ભવમાં જ આવતા નવા ભવને જ અને એકજ વાર થાય છે. એક ભવમાં અનેક ભવના આયુષ્ય બંધાતા નથી તથા એક સાથે વધારે ભવના આયુષ્ય ભેગવાતા પણ નથી અને જેને અન્ય-સાંખ્ય મતવાળા પ્રારબ્ધસંજ્ઞા માને છે. એક જ ભવમાં તે ચાલુ ભવના આયુષને બંધ પડતે જ નથી તેમ ભગવાને પણ નથી તેથી તેને નિષેધ કરેલા છે. જો તેમ ભગવાય તે જમસંકરતાને દેષ લાગે છે. નંદીશ્વર અને નહુષ આદિમાં તે માનવામાં આવે તે જન્મસંકરતા દૂર કરાય તેમ નથી, કારણ કે જન્માંતર વિના આયુષ્ય કર્મને ઉબેધક થતું જ નથી અને શરીરતરમાં જે તેને સ્વીકાર થાય તે જન્માંતર પ્રાણીના નવા ભવને સ્વીકાર જ થયે જ. તેથી વૈકિય શરીરની પેઠે શરીરાંતર એક ભવમાં માનવું તે મિથ્યાદૃષ્ટિપણું જ છે. માટે એક જ ભવના કર્ભાશયને ભયગ્રાહીની અપેક્ષાએ જ કહેલો છે તે ગ્ય છે. અધ્યવસાયના ચેગથી બાંધેલા કર્મના અનુભવથી બનેલી વાસના અનેક જન્મમાં અનુસરે છે, એમ સ્વીકારવામાં આવે છે તે વાસના કમતરરૂપે જ માનેલી જાણવી, અને તે ક્રોધ, માન, માયા અને લભ, રાગદ્વેષરૂપ વાસના ભાવ કર્મરૂપ હોવાથી નવીન કર્મના બંધમાં કારણ રૂપે થાય છે. બીજી રીતે જાતિ, વ્યક્તિ પક્ષની વાસના જે મનાય છે તે ઠીક નથી એમ જાણવું. ભપગ્રાહી કમને આયુષરૂપ માનવાથી અમારે કઈ રીતે પણ સાત જન્મ સુધી વિપ્રપણું આપનાર એક
For Private And Personal Use Only