________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૬
)
વીતરાગ દેવે કહેલાં વચને ઉપર વિશ્વાસ છે તેઓ કર્મસ્વરૂપનું સર્વ રહસ્ય જાણે છે. તેથી કમને ફલ આપવામાં જેવી કારણુતા છે તેને યથાર્થ ભાવે અનુભવે છે. આ પ્રમાણે ચાલતા ભવમાં ભેગવાતા આયુષ્ય આદિ કર્મમાં શુભ વા અશુભ અધ્યવસાયવડે એક જ જન્મનું આયુષ બંધાય છે અને તે જ આયુષબંધને મરણ પછી બીજા ભવમાં તે જ ક્ષણથી જન્મમાં વિપાકના ઉદયવડે ભેગવે છે; પણ અન્ય કર્મ સંબંધી એ નિયમ નથી કે તે અનુકમે જન્મ લઈને ભેગવે, કેટલાંક નિયમપૂર્વક અને કેટલાંક અનિયમિત ભેગવાય છે. તેમાં જે પ્રથમ નામ, ગેત્ર અને વેદનીય કર્મની સાથે જે આયુષ્યકમ ભોગવાય તે ભોપાહીપણે જણાવાય છે. પ્રાચીન કર્મ ગ્રંથ ઉપરની શ્રીમાન મલયગીરી સૂરીશ્વરકૃત ટીકામાં જણાવે છે કે– " यदाऽनुभूयमानभवायुस्त्रीभागादिरूपे शेषे सति परभवायु
यते तदा अष्टानामापि कर्मनां बन्धः शेषकाले आयुषो बन्धाभावात्सप्तानामेव. "
અર્થ-જ્યારે આત્મા શુભાશુભ અધ્યવસાય કરે છે ત્યારે ત્યારે ચાલુ ભવના આયુષ્યને તથા પૂર્વ કાળે કરેલા કર્મને અનુભવતે છતે તે આયુષ્યનો ત્રીજો ભાગ બાકી રહે ત્યારે એગ્ય અધ્યવસાયવડે આઠે કમને બાંધે છે અને બાકીના કાળમાં આયુષ્યને બંધ ન થતો હોવાથી સાત કર્મને બંધ થાય છે, કારણ એ જ છે. આયુષ્યને બંધ
For Private And Personal Use Only