________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૫)
પ્રકારના જીવપય જાણવા અને તેમના કારણરૂપ આયુષ કુ પણ ચાર પ્રકારનું અવશ્ય માનવુ જોઇએ. (૨) ભાગપદથી બાકી રહેલાં છ કર્માંના ફળની કલ્પના કરવી, જ્ઞાનાવરણીય કર્મના કુલ માટે જ્ઞાનાવરણીય ક્રમને, કારણુના દર્શન ગુણના રાધમાં દર્શનાવરણને, સમ્યકત્વ તથા ચારિત્ર ગુણનિરાધમાં મેાડુનીયને, અનંત શિકતના રાષમાં વીર્યંતરાયને, અક્ષય સ્થિતિને આયુષ્યકમ રોકે છે, અગુરૂલઘુ સ્વરૂપને ગેાત્રકમ શકે છે, અન ંતાનંદને વેદનીય કમ રાકે છે, અરૂપીત્વને નામક રાકે છે એવી રીતે આત્માના સહજ આઠ ગુણે છે તેને આઠ કર્મના સમુદાય રોકી રહ્યો છે તેના જેટલા જેટલેા ઉદય વા ક્ષાપશમલાવ થાય તેવા સ્વરૂપે જીવનવ્યવહાર આત્મા ચલાવે છે. એમ અનેક લ માટે અનેક ભિન્ન ભિન્ન કમને અન્વય વ્યતિરેકવડે કારણુતા માનવી, પરંતુ પૂર્વના તથા પછીના ક્રથી આવતા ભવમાં--જન્માંતરમાં તેવા પ્રકારના કલને ક્રમથી ભાગમાં આવવું તે અનિયમિત છે અર્થાત ક્રમે કરી ભાગ થાય તે દુચન છે; કારણ કે કોઈ ઠેકાણે વિપરીતતા પણ અનુભવાય છે. બુદ્ધિના વિશેષપણાને કર્માંસમુદાયનું મૂળ આપવામાં ઉપાદાન હેતુ રૂપે કારણભાવે માનવું તે ઠીક નથી. તેમ થવાથી ઘટપટ વિગેરેમાં પણ ઈંડ વૈમાદિકને ઉપાદાન કારણ માનવુ પડે. જો કે બીજાં પ્રમાણ ન મળવાથી બુદ્ધિવિશેષને કારણુ માનીને કમ લેગનું સ્થળ તમે કલ્પા છેા પશુ તે ઠીક નથી; કારણ કે જેમને
For Private And Personal Use Only