________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૪ )
કર્મ પ્રકૃતિએ આત્માના સહજ સ્વરૂપની જે જે શક્તિઓ છે તેને આવરે છે. જ્ઞાનાવરણીય જ્ઞાનને, દર્શનાવરણીય દર્શન શક્તિને રોકે છે તેવી રીતે આઠ (ઉત્તર એક સે અઠાવન) પ્રકૃતિએ આત્માના ગુણને રેકે છે. તેને જેટલો શુભ વા અશુભ ઉદય હાય વા ક્ષપશમભાવ હોય તેવા પ્રકારે સુખ દુખ વા જ્ઞાન વિવેક વિગેરે જાગે છે. બીજું (૨) જે પૂર્વે બાંધ્યું હોય તે પ્રથમ ભગવાય અને પાછળ બાંધ્યું હોય તે પાછળ ભેગવાય તે એકાંત નિયમ નથી. કોઈ વખત પાછળના કમ પર્વે ભગવાય છે અને પૂર્વનાં પાછળ પણ ભગવાય છે. જન્મથી પહેલાના ક્ષણમાં જે આયુષ ભેગવાય છે તેની સાથે જે પૂર્વકર્મના વિપાકે ભગવાય તે પાછળના આયુષ ક્ષણમાં પાછલા જ કર્મ વિપાકો ભેગવવા જોઈએ, પણ તે નિયમ નથી, માટે કમ ભેગવવામાં એક આયુષ કર્મ સિવાય બીજા તે અનિયમિત છે. પાછળનાં પૂર્વે ભેગવે અને પૂર્વનાં પાછળ પણ ભગવે છે. વળી આયુષવડે ગતિ વિગેરેને સંગ્રહ કરાય તો તે આયુષવડે જન્મને પણ સંગ્રહ કેમ ન કરાય? માટે જન્મપદથી ગતિ, જાતિ આદિના નામકર્મના ઉદયવડે થયેલા જીવના ભવપર્યાયે જાણવા કારણ કે ગતિ આદિના વિપાક ભેળવવામાં ગતિ આદિ નામકમ પ્રકૃતિઓની જુદી જુદી કારણતા માનવી જોઇએ, નહિં તે કર્મનું સંકરપણું પ્રાપ્ત થાય છે. (૩) આયુષના વિક૯૫વડે મનુષ્ય, નારકી, દેવ અને તિર્યંચ એમ ચાર
For Private And Personal Use Only