________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૩ )
થતું જે અદૃષ્ટ-શુભ કમ, ગંગાની સમીપ મરણુવડે ભેાગવાય છે તેથી આયુષ્યની પેઠે મરણને પણ ચેાથા વિપાક ગણુવા જોઇએ. આ ઉપરથી એમ માનવું જોઈએ કે તત્ત્વદૃષ્ટિએ વિચાર કરતા જાતિ, આયુષ્ય તથા ઉપભાગ એમ ત્રણ જ વિપાકે માનવામાં આવે છે તે બરાબર નથી. ગંગા મરણ માટે તપ કરીને મેળવેલુ પુન્ય ( અદૃષ્ય ત્રણમાં સમાતુ નથી, કારણ કે મરણુ વિપાક ઉપભાગ રૂપ નથી પણ તેના કે વિનાશક છે તેવી રીતે વિદ્યા માટે અભ્યાસ કરતા કાઈ હતભાગીને સમ્યવિદ્યા ન થાય તે તે અદૃષ્ય કર્મ પશુ અન્ય એમ અદૃષ્ય કર્મના અનેકે ભેદો ત્રણમાં સમાવી શકાતા નથી માટે સ્યાદ્વાદરહસ્યવેદી મહષિ પ્રવરા કર્મના આઠ પ્રકારો બતાવે છે. શ્રી કમઁવિપાકનામે પ્રથમ વિભાગમાં જણાવે છે કે—
पढमं नाणावरणं, बीयं पुणदंसाणवरणं होई | तइयं च वेयणीयं, तहा चउत्थं मोहणीयं ॥ १ ॥ आऊनामंगोयं, अंतराइयं अट्टम होई । मूलपयडीउएया, उत्तरपयडीउ कित्तेमि ॥ २॥
--
અથ પહેલું જ્ઞાનાવરણુ, બીજી દનાવરણુ, ત્રીજું
♦
નામકર્મ
આઠે મૂળ
વેઢનીય ચાથું મેાહનીય પાંચમું આયુષ્ય છઠ્ઠું સાતમુ' ગોત્રકમ, આઠમું અતરાયક્રમ, એમ કર્મની પ્રકૃતિ જાણવી અને ઉત્તમ પ્રકૃતિએ મૂળના વિભાગ રૂપે એક સો અઠાવન પેટા પ્રકૃતિએ જાણુવી. તે સર્વ
For Private And Personal Use Only