________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૧ )
પણ ભરાય અને સરદી મેલેરીયાદીક ઉપજાવે, પણ જ્યારે દ્વાર બંધ થાય ત્યારે નવી આવક ન હોવાથી પ્રથમ ભેગું થયેલું પાણી ક્રમે ક્રમે શુકાય છે અને તળાવ ખાલી થાય છે તેમ આત્માને નવા કર્મબંધને જ્યારે સમ્યકત્વ દર્શન, વિરતિ–ચારિત્ર તથા કષાયનું રૂંધન તથા દુષ્ટ ચેગને સંયમ કરવા રૂપ સંવર ભાવ પ્રગટ થાય છે ત્યારે નવા કર્મોઢવ પ્રાયઃબંધ થાય છે અને તપ, જપ, સંયમ, ધ્યાન ગ રૂપ સૂર્યની ગરમીથી કમેને નિજેરે છે–ખેરવે છે. અંતે તે આત્માનું કર્ભાશયરૂપ તળાવ ખાલી થાય છે તેથી તે રાગ શેક, આધિ, વ્યાધિ, ઉપાધિથી મુક્ત થઈને પરમાત્મારૂપ આનંદ અનુભવે છે.
જન્મમાં નવા ભવમાં દવા ગ્ય જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, નામ કર્મ, ગાત્ર આયુષ અને અંતરાય કર્મને ઉત્પન્ન કરે છે તે સંબંધી વિચાર આગળ સૂત્રમાં કહેવાશે. सूत्रं-सति भूले तद्विपाको जात्यायु गाः ॥२-१३॥
ભાવાર્થ-કર્મરૂપ મૂળ જ્યાં સુધી હોય છે ત્યાં સુધી તેના શુભાશુભ વિપાકે સહિત જન્મ, આયુષ અને ભેગરૂપ વિપાકો ઉત્પન્ન થાય છે. હવે તે વિપાકનું મૂલ કારણ કર્મ આઠ પ્રકારનું છે. જન્મવડે નામ ગેત્રને ઉદય જાણવે, આયુષવડે આયુષ કર્મને ઉદય જાણુ અને ભગવડે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય, અંતરાય
For Private And Personal Use Only