________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૦ ). ધ્યાનવડે સમયે ત્યાગ કરે છે. આપણે પણ તેને ત્યાગવા માટે ચગ્ય ઉદ્યમ કરવો જોઈએ. सूत्रं-क्लेशमूलः कर्माशयो दृष्टादृष्टजन्मवेदनीयः॥२-१२।
ભાવાર્થ–જે જે કર્મના સમુદાયે બાંધ્યા હોય તે જ્યારે ઉદયમાં આવે ત્યારે કષ્ટ જન્મ-ચાલુ જન્મમાં કરેલા હોય તેવા અને પૂર્વે અદ્રષ્ટ જન્મમાં કરેલા હોય તે વેદાય છે-ભગવાય છે તે સર્વે કર્મનું મૂળ કલેશ-મેહ નીય કર્મની પ્રકૃતિઓને જ ઉદય-વિપાક છે. આ કર્મ મિથ્યાત્વ અવિરતિ કષાય દુષ્ટગ છે તે જ વર્તમાનવાભવિષ્ય જન્મમાં કે ભૂતકાળમાં બાંધેલા કે નવા બંધાતા કર્મના સમુહનું કારણ થાય છે. જ્ઞાનાવરણીય કર્મને ઉદય થાય ત્યારે જ્ઞાનને પડદ-આવરણ આવે દર્શનાવરણિયને ઉદય થાય ત્યારે જ્ઞાન દર્શનમાં ઉપયોગી થતી ઇંદ્રિયને જાણવા-દેખવામાં પડદે પડે. મેહનીય કર્મવડે સમ્યગ શ્રદ્ધા તથા ચારિત્ર પ્રાપ્ત ન થાય, અંતરાય કર્મવડે દાન, લાભ કે ભેગ વા ઉપગ ન પામે, ધર્મકાર્યમાં આત્મશક્તિ ન પ્રગટ કરી શકે તેમજ નામ, ગોત્ર, આયુષ્ય તથા વેદનીય કર્મ પણ વિપાકકાળે આત્માને દુઃખ-કલેશના કારણભૂત થાય છે પણ જે કર્મનું મૂળ–મિથ્યાત્વ અવિરતિ કષાય તથા ભેગને દૂર કર્યા હોય તે નવા કર્મને બંધ ન થાય તેથી કલેશ મુલક સુખદુઃખને ત્યાગ થવાથી આમાનુભવ જાગૃત થાય. જેમ તળાવમાં પાણીની આવક રૂપ આશ્રવ દ્વાર ઉઘાડા હોય ત્યાં સુધી તલાવ ફાટે ત્યાં સુધી પાણી
For Private And Personal Use Only