________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપણાથી દુઃખ થાય તેવી પ્રવૃત્તિ ન કરવી તેમ જણાવે છે ૨-૯ છે
–તે તિવતવાર સૂક્ષ્મ | ૨–૧૦ |
ભાવાર્થ –તે અવિદ્યા અસ્મિતા રાગદ્વેષ તથા આભિનિવેશ રૂપ પાંચ કલેશે ઉપર જણાવેલા સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્ર, સંયમ, તપ, ધ્યાન, જપ, સ્વાદયાયવડે નિર્બલ કરીને અપ્રમત્ત, અપૂવકરણ, અનિવૃત્તિકરણ, સૂમ સંપરાય આદિ ચારિત્ર ધ્યાનયોગે તે કલેશ કારણ રૂપ મેહદયને ક્ષય-દગ્ધ બીજ તુલ્ય કરવાથી દશમાં ગુણસ્થાનકરૂપ ચારિત્રગમાં સૂફમસંપરાયરૂપ થાય છે. જે ૨-૧૦ છે
સુગં–દાનતત્તર ૨- ૨? . | ભાવાર્થ –ઉપર સૂક્ષ્મસં૫રાય ગુણસ્થાનકમાં મેહનીય કર્મની પ્રકૃતિઓ રૂપે રહેલા પાંચ કલેશે જણાવ્યા છે તે દગ્ધ બીજ તુલ્ય અને સૂકમ રૂ૫ રહેલા કર્મળ છે તેને પણ યથાખ્યાત ચારિત્રગ રૂપ ધ્યાનમાં આત્મગુણમય જે પર્યાયે ને ગુફલ થાનગવડે દ્રવ્યમાં સંક્રમણ કરાવતા વિશેને સામાન્ય રૂપે ભાવતા પ્રથમ મેહને ઘાત કરે છે. પછી જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાયને પણ ઘાત કરે છે અને કૈવલ્યને પામે છે ત્યારે બળેલ બીજ સમાન રહેલા અદ્યાતી ઉમે નવા ભવ-સંસારવૃદ્ધિમાં કારણ થાય, ન જન્મ લેવું પડે તેવા ઉત્પન્ન કરતા નથી પણ તે વૃત્તિઓને
For Private And Personal Use Only