________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૮ )
કહેવામાં આવનારી દશ પ્રકાર સંજ્ઞા-આભિનિવેશ હોય છે તે દશ સંજ્ઞા શ્રી ભગવતીસૂત્રમાં આ પ્રમાણે જણાવે છે
आहारभयपरिग्गह-मेहुण तथा कोहमाणमाया य । लोहो लोगोओहो य, सन्ना सव्व जीवाणं ॥ १ ॥
અર્થ–અહાર, ભય, પરિગ્રહ, મૈથુન, તથા ક્રોધ, માન, માયા, લોભ, લેક તથા આઇ એમ દશ પ્રકારની સંજ્ઞા પ્રાય સર્વ સંસારી જીવોને હોય છે, પરંતુ જેઓને શુદ્ધ આત્મતતવને બેધ હોય, તવરમણતા હોય તેવા વિદ્વાન મુનિને આ આભિનિવેશરૂપ સંજ્ઞાને અભાવ છે તેમાં પણ મિથ્યાત્વ વાસિત જીવને મરણની જેમ સાત ભય હોય છે તે પણ વિદ્વાન અપ્રમત્તમુનિને નથી હોતા, અર્થાત તેને ક્ષાપશમભાવ થાય છે. આ સર્વ આભિનિવેશે (મરણાદિભય ) સંજ્ઞાઓ મેહનીય કર્મની ઔદયિક ભાવે થયેલી પ્રકૃતિઓ છે અને કલેશરૂપ-અવિવારૂપ છે જ્યારે મેહનીય કર્મને સર્વથા શય–નાશ થાય ત્યારે ઉયર જણાવેલી સંજ્ઞારૂપ આ અભિનેશને પણ વિનાશ થાય છે અને કૈવલ્ય પ્રગટે છે. આવી સંજ્ઞા બહારના વિદ્વાન પંડિતગણને જરૂર હોય છે. મરણસમો મળ્યો નચિ, રૂહ સમ વેણા નOિ મરણ સમાન લય નથી તેમજ ભુખ સમાન દુઃખ નથી “તે તેવા ભયાદિકના કારણ આત્માએ છે સાથે અજ્ઞાનભાવે કરેલા વિરોધે તકરાર ઘાતે વિગેરે કારણે છે માટે કોઈને
For Private And Personal Use Only