________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૭ ) અર્થ –આત્માને-મનને વશ કરવાની પ્રવૃત્તિ કરતા યેગીઓના મનને પણ રાગ દ્વેષ મેહ આદિ શત્રુઓ દાબીને આત્માને પરાધીન કરે છે. સંયમ તપ આદિવડે મનનું રક્ષણ કરતા છતા જરા બાનુ-લાગ મળે કે તરતજ લાયંકર પિશાચ સમાન રાગદ્વેષાદિક વારંવાર છેતરે છે. રાગદ્વેષ આરિરૂપ અંધકારવડે જ્ઞાનરૂપ આલોકન-પ્રકાશને નાશ કરનારૂં અશુભ મન આંધળા લોકોને દોરનારા આંધળાઓ ભયંકર નરકના ઉંડા ખાડામાં ખેંચીને નાખે છે, માટે રાગદ્વેષને વશ ન થવું. सूत्रं-स्वरसवाही विदुषोऽपि तथारूढोऽभिनिवेशः ॥ २-९॥
ભાવાર્થ –સર્વ પ્રાણીઓને સ્વરસવાહી–સ્વભાવથી જ રૂઢ થયેલા આલિવેશની-મરણ ભયની સંજ્ઞા હોય છે. આ મરણય સંજ્ઞા વિદ્વાન હોય કે મૂખ હોય તેવા સર્વ સંસાર પ્રીય જીવને પણ હોય છે. અહિં જણાવવાનું કે જેને અભિનિવેશ કહેવામાં આવે છે તેને ખરા અર્થભયસંજ્ઞા સ્વરૂપ જ છે, નામને જ ભેદ છે. જેમ મૂર્ખને હોય તેમ પંડિત પુરૂષને પણ આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહસંજ્ઞા દેખવામાં આવે છે. વિદ્વાનને-શુદ્ધ સંયમવાન મુનિને અપ્રમત્તદશામાં ઉપર કહી તે ચાર તથા બીજી છ પ્રકારની એમ દશ પ્રકારની સંજ્ઞા કે જે મેહના ઉદયથી ઉત્પન્ન થાય છે તે નથી હોતી, પરંતુ સંસારમાં મુંઝાએલા જડભાવમાં રક્ત બનેલા શૃંગારાદિ ભેગરસના મહાન વિદ્વાનને તે આગળ
For Private And Personal Use Only