________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( $3 )
ભાવે રહીને કુલ ન આપવાની
ચાગ્યતાના
સાવ
જ્યાં સુધી રહે તે અખાધ કાલ જાણવા તે અખાધ કાલ પૂર્ણ થાય ત્યારે તે શુલ ના અશુભ્ર રૂપે દુઃખ વા સુખ માષવામાં તે પ્રકૃત્તિએ વિષાકભાવે દયમાં આવે છે તનુત્વ- તે કલેશેાને પાતલા કરવા રૂપે જાણવા અર્થાત્ ઉપશમભાવે વા ક્ષયે પશમભાવે થયેલા જાણવા, વિચ્છિન્નતવિરૂદ્ધ પ્રકારની પ્રકૃતિના જ્યારે ઉદયભાવે વિપાક લાગવાતા હાય ત્યારે જે કમ પ્રકૃતિનું દખાઇ રહેવુ થાય તેને આંતરકત્વ-તિરાભાવ રૂપે રહેલી જાણવી. ઉદારત્વ-ઉદયમાં આવીને વિપાકરૂપે ભોગવાય તે જાણુવી. આ પાંચ કલેશેાને નાનુ કરવા માટે તપ સયમ અહિં સા ઇશ્વરનું ધ્યાન કરવું. ઝા सूत्र - अनित्याऽशुचिदुःखानात्मसु नित्यशुचि सुखात्मख्यातिरविद्या
!
|| ૨-૫ || ભાવા --અનિત્ય, અપવિત્રી, દુ:ખ, અનાત્મા— જડ પદાર્થŕમાં નિત્યતા, પવિત્રતા, સુખ, આત્મત્વ માનવું તે અવિદ્યા-મિથ્યાત્વ કહેવાય છે. જગતના જીવે મનાદિ કાલથી લાગેલા ચિકણા કર્મના ખળથી અજ્ઞાનતાના યોગે એવા પ્રકારની વિપરીત બુદ્ધિવાળા હાય છે જેથી સત્યાસત્યના વિવેક જાગતા નથી. અવિદ્યા અનેક કુસસ્કારોને ઉત્પન્ન કરે છે કારણ કે જે વસ્તુ આત્માદિક જેવા લક્ષણુસ્વભાવવ ત છે તેથી ઊલટા-વિપરીતરૂપે મેહ-માયા-અજ્ઞાનપણાથી જાણે છે અને પ્રવૃત્તિ પણ તેવી કરે છે. શ્રી સ્થાનાંગ સૂત્રમાં દશ પ્રકારની અવિદ્યા-મિથ્યાત્વ રૂપે જણાવી છે
For Private And Personal Use Only