________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૨ )
સૂર્ગ-વિષમતા વમિનિશા પત્રકાર ર–રા
ભાવાર્થ—અવિદ્યા-મિથ્યાત્વ, અસ્મિતા–આરોપિત કરવું તે, રાગ દ્વેષ અભિનિવેશ-મરણ આદિનો ભય આ પાંચ મન વચન કાયાને દુઃખ તથા અલાભ ઉતપન્ન થવામાં કારણ હોવાથી કારણમાં કાર્યને આરેય વ્યવહારની અપેક્ષાએ કરાય છે. આ પાંચ કલેશે રાજસ તામસ વૃત્તિમય હોવાથી ક્ષુદ્ર યોનીઓમાં ઉત્પન્ન થાવામાં કારણિક થાય છે. એ ૨-૩ ૫ सूत्रं-अविद्याक्षेत्रमुत्तरेषां प्रसुप्ततनुविच्छिन्नोदाराणाम् ॥२-४॥
ભાવાર્થ-અવિદ્યા–મિથ્યાત્વ, અસ્મિતા–શરીર ઈદ્રિયો અને મન જે કર્મના વિપાકો જન્મની સાથે પ્રાપ્ત થયા છે તેને અભેદભાવે હંકારપણે જાણે અર્થાત શરીર તે હું છું ઈદ્રિ તથા મનને પણ પિતાના સ્વરૂપ જાણે એટલે વસ્તુમાં હું–આત્મપણાનો આરોપ કરે તે અમિતા કહેવાય છે. શ્રીમાન આનંદઘન પરમ ચોગીશ્વર જણાવે છે કે “ આત્મબુધે હે કાયાદિકને ગ્રહ બહિરાતમ અઘરૂપ-સુજ્ઞાની” કાયા ઈદ્રિયે મન વિગેરેને આત્મરૂપે જાણે તે બહિરાત્મા જાણ તેમજ રાગદ્વેષ તથા મરણ સંબંધિ ભય છે તે સર્વ મેહનીય કર્મની પ્રકૃતિએ રૂપે છે તેમાં કેટલીક ઔદયિકમાવે-વિપાકેદયે સુખ દુઃખ આપવા માટે કાર્ય કરનારી જાણવી તે કલેશરૂપ મહ પ્રકૃત્તિને પ્રસુતકાલ–સત્તામાં રહીને વિકાલરૂપે દયિક
For Private And Personal Use Only