________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડીને વંદન-નમન કરવું, આહારને માટે વા ગુરૂ ગ્લાન, માંદા વા બાલવૃદ્ધ આદિ અશક્ત મુનિઓને આહાર પાછું લાવી આપવા વા પિતાના માટે ભિક્ષા લાવવા શુદ્ધતા માટે ઘરે ઘરે જમવું તેમજ ઈરિયા-ગમન આદિ સમિતિએ મન વચન કાયા ઉપર સંયમ રાખવારૂપ ગુપ્તિએ તેમજ બે વખત પ્રતિક્રમણ અતિચાર-પાપથી પાછા ફરવા પ્રતિક્રમણ તથા વો વસતી પાત્ર વિગેરેને ઉપગ કરતા જીવહિંસા ન થાય તે માટે કાળજીપૂર્વક તપાસ કરવી. જી વિગેરે હોય તે યતના પૂર્વક ગ્રહણ કરી ને સારા-ઘાત ન થાય તેવા સ્થાને મૂકવું તે પ્રતિલેખણ જાણવી. આ સર્વ સાધુઓ માટે ક્રિયા છે એમ જાણવું છે ર-૧ सूत्रं-समाधिभावनार्थः क्लेशतनकरणार्थश्च ॥ २-२॥
ભાવાર્થ–ઉપર જણાવેલ તપ સ્વાધ્યાય પ્રણિધાન વિગેરે ક્રિયાગ સમાધીની ભાવનાના લાભ માટે કરે તેમ જ વચન તથા કાયા સંબંધિ કલેશ-દુ તથા તે દુઃખના કારણ રૂપે આત્મામાં રહેલા કષાયને દૂર કરવા વા પાતળા કરવા માટે પણ ક્રિયાઓની આવશ્યકતા છે તપાદિકથી પાતલા થયેલા કષા આત્મસ્વરૂપના ધ્યાનરૂપ ચારિત્રગથી દાઝેલા બીજ સમાન થઈ ને નવા અંકુરરૂપ કષાને ઉત્પન્ન કરી શકતા નથી. છેવટે આ ક્રિયાગ પરંપણ એ ક્ષીણ વા ઉપશાંત મેહરૂપ ગુણસ્થાનકની પ્રાપ્તિ કરાવે છે. તે ૩ |
For Private And Personal Use Only