________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૦ )
ભાગ્ય ટીકા ચૂણ અવગુરી પરંપરા ગુરૂ અનુભવને સમજ, તેનું મનન કરવું, પરમાર્થ સમજીને વપર પદાર્થોને વિવેક કરે તે. ઈશ્વર-પરમશુદ્ધાત્મ સ્વરૂપવંત વીતરાગ અરિહંત તથા સિદ્ધ પરમાત્માનું પ્રેમ બહુમાનપૂર્વક ધ્યાન કરવું જોઈએ જેથી મનની સ્થિરતા તથા શુદ્ધતા થાય કહ્યું છે કે-મિન સ્થિતે તિ, હૃથસ્થતરવતે मुनीन्द्र इति । हृदयस्थिते च तस्मिन् नियमात्सर्वार्थसंसिद्धिः ॥१॥
અર્થ–વીતરાગ પ્રણીત નિર્દોષ આગમનું રહસ્ય જેના હૃદયમાં હોય અથત વીતરાગની આજ્ઞા જેના મનમાં સ્થિર હોય તેના મનમાં નિશ્ચયથી પરમાત્મા સર્વે મુનિઓના ઈન્દ્ર પરમેશ્વર રહેલા છે તેમ માનવું અને તે જ કારણથી મનની શુદ્ધિ અભ્યાસગે થાય છે તે જ કારણ જેમને સમ્યગદર્શન-શ્રદ્ધા તથા જ્ઞાન અને ચારિત્ર-તપસ્વાધ્યાય મનની સ્થિરતા લાવવામાં કારણે થાય છે માટે તે ક્રિયા રોગ જાણ છે ૧ મે વિશેષ પ્રકારે જૈન શાસ્ત્રો આ પ્રમાણે પણ બતાવે છે – आलयविहारभाषाविनय भिक्षाटनं समिति गुप्तयः । प्रतिक्रमणप्रतिलेखने, क्रियायोगो हि साधूनाम् ॥ १॥
અર્થ –ોગી સાધુઓને નિર્દોષ વસ્તી–ઘર તથા ગામે ગામ વિહાર કર, ભાષા સર્વ દેશની જાણવી અથવા વચન ઉપર સંયમ રાખવો, દેવ ગુરૂ સાધુ યોગી જ્ઞાનીને અભ્યસ્થાન કરવું, સામા લેવા જવું ઉંચા ચોગ્ય આસન ઉપર આદર બહુમાનથી બેસા
For Private And Personal Use Only