________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ )
કવી તેવા આહારદિને ત્યાગ કર (૩) રસત્યાગ–વિષય ઘી દુધ દહીં ગોલ તેલ વિગેરે માંહેથી જેટલી બને તેટલીને ખાવા પીવાનોત્યાગ કર () કાયકલેશ-આતાપના લેવી ઊભા પગે સ્થિર રહેવું, તાઢ તાપ તાડના તર્જના સહેવી મસ્તકના કેશનું લંચન કરવું વિગેરે (૫) સંલણતાઅંગઉપાંગ સંકેચી રાખવા (૬) આ પ્રકારને બાહ્ય તપ પણ બહુ કઠિણ ત્યાં સુધી કરો કે જેથી આત્માને શક્તિથી સહન કરાય, તે બાહ્ય તપ જાણો અને મનમાંથી કષાય પરિણતિ દુર થાય તે અત્યંતર તપ કે જે पायच्छित्तं विनओ वेयावच्च तहेव सझाओ झाणं उवसग्गोविय अम्भितरो तवो होइ ॥ १॥
અર્થ–પ્રાયશ્ચિત-પૂર્વકાળમાં પ્રસાદના કારણે જે દે લાગ્યા હોય તેની ચિત્તશુદ્ધિ કરવા માટે ગુરૂ આજ્ઞા તપ કરવું તે (૧) ગુરૂ સાધુ–પૂજ્ય. ધર્મ અરિહંત વિગેરેને વિનય સેવા નમસ્કાર અત્યુત્થાન કરવું, તે વિનય (૨) વૈિયાવૃત્ય આચાર્ય ઉપાધ્યાય ગ્લાન સાધુ વિગેરેની સેવા ભક્તિ કરવી (૩) તથા સ્વાધ્યાય-સિદ્ધાંતનું વિચારવું વારંવાર અધ્યયન કરવું (૪) ધ્યાન ધરવું (૫) કાત્સર્ગ કાઉસગ્ન કર (૬) આ છ પ્રકારને અત્યંતર તપ મનની શુદ્ધિનું કારણ થાય છે. મનની શુદ્ધતા સ્થિરતામાં કારણે થાય છે તે સર્વ તપ, સ્વાધ્યાય-પરમ ગુરૂ સર્વજ્ઞ વીતરાગપ્રણીત આગમ શાસ્ત્ર સ્મૃત્તિઓનું અધ્યયન કરવું તે. નિર્યુક્તિ
For Private And Personal Use Only