________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૮ )
પ્રથમ પાદમાં સંપ્રજ્ઞાત તથા અસંપ્રજ્ઞાત યોગ ચિત્તની કિલષ્ટ તથા અકિલાક વૃત્તિઓને નાશ કરવાથી ચંચલતા દુર થાય છે અને અંતે અસંપ્રજ્ઞાત વેગ પ્રાપ્ત થાય છે માટે ચિત્તની ચંચલતા કેવી રીતે દુર થાય તે જણાવવા માટે આ સાધનપાદને પ્રારંભ કરાય છે. સૂત્રતા:ધ્યાનધાનાનિ શિયાળ ૨-શા
ભાવાર્થ-તપ, સ્વાધ્યાય, ઈશ્વરપ્રણિધાન-પ્રભુની પૂજા ભક્તિ ધ્યાન કરવું તે ક્રિયાગ કહેવાય છે, કારણ કે જીવઆત્મા અનાદિકાલથી લાગેલા ચીકણું કર્મ અને તેના કારણરૂપ મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ, કષાય-ક્રોધ, માન, માયા, લેમ, કામ, રાગ, દ્વેષ વિગેરે મન, વચન કાયાની દુષ્ટ પ્રવૃત્તિથી લેપાયેલે છે તેથી ચિત્તની પ્રવૃત્તિ એકદમ તે શાંત ન જ થાય તે કારણે તપ સ્વાધ્યાય ઇશ્વર પ્રણિધાન કરવાની આવશ્યકતા છે તે જ ક્રિયાયોગ જાણ. તેમાં તપ–બાહ્ય તથા અત્યંતર રૂપે બે પ્રકાર છે.
अणसण मुणोयरिया वित्तिसखेवणं रसच्चाओ। कायकिलेसो संलिणआय बझो तवो होइ ।
અર્થ—અણસણ-આહાર ત્યાગનવકારસી પારસી સાઢપિરસી પુરમૃઢ આંબીલ નીવી ઉપવાસ એકાસણુ વિગેરે (૧) ઊણેદરી આહારની ઇચ્છા કરતાં પણ બે ચાર કે તેથી વધારે કેલીયા અલ્પ આહાર કર (૨) વૃત્તિસંક્ષેપ-જે જે ખાવાપીવાની વા ભેગની ઈચ્છા થાય તે તે બલથી
For Private And Personal Use Only