________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૫). ગુરૂના ઉપદેશક વચન માત્રને જ અનુભવ નથી પણ તેનાથી અપૂર્વ કોઈ વખત નહિ અનુભવેલ તે બધ આત્મા ને મનની સ્વતંત્ર સહાયતાથી ઋતંભરા પ્રજ્ઞામાં પ્રગટે છે અને તે છેલ્લી કોટીના ચેગીઓને કૈવલ્ય અવસ્થાની પૂર્વે પ્રગટે છે. કે ૪૮ सू०-श्रुतानुमान प्रज्ञाभ्या मन्य विषयाविशेषार्थत्वात्।१-४९॥
ભાવાર્થ-જતંભરા પ્રજ્ઞા, શાસ્ત્ર પ્રજ્ઞા અને અનુમાન પ્રજ્ઞાથી પર હોવાને લીધે જે પદાર્થોનું વચન દ્વારા તેનું કથન કરી શકાતું નથી, ફક્ત અનુભવરૂપે વિશેષ પ્રકારના અપૂર્વ અને તે પ્રકાશ કરે છે. કહ્યું છે કે
“सन्ध्येवदिनरात्रिभ्यां, केवलाच्चश्रुतात्प्रथक् बुधैरગુમવો, વાસણોયા '' || | સાંભરા પ્રજ્ઞા દિવસ અને રાત્રીથી અરૂણોદય-સંધ્યા જેમ જુદી છે તેમ કેવલજ્ઞાન શ્રુતજ્ઞાન અને અનુમાન જ્ઞાનથી તંભરા પ્રજ્ઞા ભિન્ન છે, આ અનુભવ જ્ઞાન ક્ષપશમ ભાવે પ્રગટે છે તેને અનંભરા પ્રજ્ઞા કહે છે. કારણ કે તે ઋતંભરા અનુભવ જ્ઞાનમાં શાસ્ત્ર જ્ઞાન અને મતિ જ્ઞાનથી ભિન્ન તેમજ ઈદ્રિયોથી અગેચર પદાર્થોને ગ્રહણ કરનારું અને બીજા અપૂર્વ કરણના પરિણામથી થનાર સામર્થ્યગવડે પ્રગટે છે. તે વાત ગ્ય છે. . ૧-૪૯ |
g-તજ સંs સંદર પ્રતિવર્ષ ૨–૨ના
For Private And Personal Use Only