________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૬ )
ભાવાઃ—તે રુતભરા પ્રજ્ઞાથી જે ક્ષયે પશમ
ભાવે નવા નવા અનુભવ જ્ઞાનરૂપ સૌંસ્કાર પ્રગટે છે, તે સંસ્કાર, અન્ય સૌંસ્કારના કારણ ભૂત કિલષ્ટ વૃત્તિવાળા સૌંસ્કારોને ચિત્તવૃત્તિમાં આવતા રાકે છે તેથી સુદ્ધ થયેલ ચિત્ત વૃત્તિ પુટ્ટુગલ વ્યાપારને બંધ કરીને આત્મશુદ્ધો પયોગમાં રહિ શુકલ ધ્યાનવર્ડસઘાતિ કમ ને ક્ષય કરીને સંસારના ( ભવના ) કારણ ભૂત, સર્વ સૌંસ્કાર-માસિક ભાવના પણ ક્ષય કરે છે, અને પરમ અશ્વરૂપ કૈવલ્યજ્ઞાન દર્શન ને પ્રગટ કરે છે અને અળી ગયેલ દારડાના વળ સમાન દ્રવ્યમન તથા કાયયેાગ તથા વચન ટેગ નામ કમ ગોત્રકમ આયુષ્ય કર્મ સાતા અસાતારૂપ વેદનીય કના અંશરૂપ શેષ અન્ય સરસ્કાર છે તેને ભાગવીને ક્ષય કરે છે પણ નવા ભવ વૃષિકારક બંધાતા જ નથી. ૫૧-૫ના
'
सूत्रं तस्याऽपिनिरोधे सर्व निरोद्धान्निर्बीजः समाधिः १-५१ ભાવા-ખરમાં ગુરુસ્થાન સુધીના ક્ષયાપશમ ભાવના સકારા કે જે માહનીય કર્મની ક્રાધાક્રિક ચાર સવલ પ્રકૃત્તિ છે તેને યથાખ્યાત ચારિત્ર ગુણુ સ્થાનકમાં આવીને ક્ષય કરી તેરમા ગુણસ્થાનકમાં કેવલજ્ઞાન દર્શન પ્રાપ્ત કરી ખાકી રહેવા નામક ગેાત્રકમ વેદનીય ક્રમ આયુષ્યકને ભેાગવી ક્ષય કરીને શૈલેશીકરણ વડે સ કને ભાગવી ક્ષય કરીને મુકિતમાં જાય તેને નિીજ સમાધિ કહેવામાં આવે છે કે કયુ છે કે
For Private And Personal Use Only