________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૪) મેહીને નિબજ સમાધિ જાણવી એમ જૈન સિદ્ધાંત વિશારદે કહે છે.
-નિર્વિવાર વૈશsધ્યાત્મ કલા છે ?-૪૭ |
ભાવાર્થ-ઉપર જણાવી તે ચાર સમાપત્તિઓને પૂર્ણ કરીને છેલ્લી નિવિચાર અપ્રથકત્વ અપ્રવિચાર ને આવતા પૂર્ણતા ભાવે આત્માની પ્રસન્નતારૂપ અપૂર્વ પરમાવધિરૂપ જ્ઞાન પ્રકાશે છે તે જ્ઞાનથી સુક્ષમ પરમાણુથી લઈ સર્વથી મહાન એવા મેરૂ આદિ સર્વરૂપીદ્રવ્ય ને હસ્તકમલવતું જાણે છે કે ૪૭ છે
સૂર્ણ–રાતમાં તત્ર પ્રજ્ઞા છે ?-૪૮ | ભાવાર્થ-અધ્યાત્મપ્રસાદથી ગીને પરમાણુથી માંડીને પરમમહત્વસુધીની પ્રત્યક્ષતા થયા પછી ધ્યાનસમાધીનાયેગે પરમ શુદ્ધકેજે સિદ્ધાંત તથા અનુમાનથી પણ અગમ્ય આમે પગ રૂ૫ બોધ પણ થાય છે તેને ઋતભરાપ્રજ્ઞા કહેવાય છે. કહ્યું છે કે
"आगमेनानुमानेन ध्यानाभ्यासरसेन च । विधाप्रकल्पयन् प्रज्ञा लभतेज्ञानमुत्तमम् ॥"
અર્થ—અનુમાન, આગમ તથા ધ્યાનના સતત અભ્યાસથી ત્રણ પ્રકારે અભ્યાસ કરતે થેગી તેવા પ્રકારની પ્રજ્ઞાના બળે ઉત્તમ જ્ઞાન મેળવે છે તેને રૂતંભરા પ્રજ્ઞા કહે છે તેમજ પ્રજ્ઞાલેક પણ કહે છે અહિયા પાંચ ઇન્દ્રિયે તથા
For Private And Personal Use Only