________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ )
ત્યાંથી આગળ દશમા સૂક્ષ્મ સંપરામાં મેહના સર્વ દલને ક્ષય કરતાં બહ સૂમ દલને બાકી રાખે છે હવે તે બાકી રહેલ જે દલ છે તેને નિવિચાર સમાપત્તિ શુદ્ધ આત્મ તત્વમાં પયાને દ્રવ્યમાં સમાવેશવા રૂપ દયાન ક્ષીણ મેહ બારમા ગુણસ્થાનકનું ભાન થાય છે. અહિં સુધી જ માયારૂપ લિંગનું અવસ્થાન હોય છે. સર્વિચાર સમાપત્તિમાં એટલે પ્રથકત્વ શ્રત વિચાર રૂપ પ્રથમ પાયે ધ્યાયીને, અપ્રથકત્વઅવિચાર રૂપ બીજે પાયે ધ્યાવતા લિંગરૂપ માયા–મેહને ક્ષય કરે છે પણ જે ક્ષપકશ્રેણી કરી હોય છે. તેરમા ગુણસ્થાનકે કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે છે પણ ઉપશમ છે એ ચડેલ ને આ અનિર્વિચાર સમપત્તિ સુધિ આવીને મોહ માયારૂપ લિંગને હણયા વિના પાછો પડે તે તે સબીજ સમાધિ કહેવાય છે પણ મેહમાયા રૂપ લિંગનો નાશ કરે તે નિબીજ સમાધી કહેવાય છે. ૧-૪૫ છે સૂતા સચીન સમાધિ ! –૪૬ ..
ભાવાર્થ –ઉપર જણ વી તે ચાર સમપત્તિઓમાં સવિતર્ક નિર્વિતર્ક સ્થલ થાનવાળી બે અને સવિચાર તથા નિર્વિચાર આ બે સુક્ષમ ધ્યાનવાળી બે એમ ચાર સમાપત્તિઓ પર્યાય તથા દ્રવ્યના સ્થલ તથા સુક્ષમ સ્વરૂપે ધ્યાન કરવારૂપ શુકલ યાનની એકાગ્રતારૂપ છે તે ઉપશમ શ્રેગવંતને ઉપશાંત મોહરૂપ સબીજ સમાધી જાણવી અને ક્ષીણ
For Private And Personal Use Only