________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૨) અને નિવિચારવાળી સમાપત્તિ છે, આત્મા અપૂર્વ વિર્યના ઉલાસે અનુક્રમે અનુક્રમે ધર્મધ્યાન ને પૂર્ણ કરી શુકલધ્યાનમાં અપૂર્વકરણ ચેગમાં રાયણની ગાંઠને કુહાડાથી તેડવાની પ્રવૃત્તિ સમાન મેહનિય કર્મની ઘૂંથીને તેડવા કુહાડારૂપ સવિતર્ક સમપત્તિ અને ઘા કરવા રૂપ નિવિતર્ક સમાપત્તિ જાણવી તેવીજ રીતે આત્મામાં રહેલા મોહમાયાના દલને ફેકી દેવા રૂપ સવિચાર સમાપત્તિ તથા તે ફેકવાથી કાંઈક અંશે રહેલા જે દલ છે, તેને દાબી દઈને ઉપશાંત કરવા રૂ૫ ઉપશાંત મેહ અને તેને ક્ષય કરવા રૂપ ક્ષીણમાહ સંબધી જે આમે પગ રૂપ કિયા તે નિર્વિચાર સમાપતિ જાણવી ઉપરની બે સમાપત્તિ સ્થલભાવવાળી અને નીચેની બે સુક્ષ્મ ભાવવાળી જાણવી પહેલી તથાં ત્રીજી ગુણ પર્યાયને ધ્યાવે છે બીજી તથા ચોથી દ્રવ્યમાં ગુણ પર્યાયને સંકમાવે છે અહિંયા સુધીની ચારે સમાપત્તિ શુકલ યાનના પ્રથમ તથા બીજા પાયાની ભાવના રૂપ છે આ ભાવના રૂપ સમાધિ વેગ આત્માની સાથે લાગેલા કર્મ દલને નાશ કરવાની ક્રિયા કરે છે . ૪૪ - શં–સુક્ષ્મવિષયત્વે વાલ્ફિાર્યવાન એ ૨-૪૫
ભાવાર્થ...આ ચાર સમાપત્તિ (સમાધિ)ની સાધના પ્રથમ સ્થલ વિષયવાળી સવિતસમાપત્તિ શુકલ ધ્યાનમાં પ્રવેશ કરવામાં દરવાજા સમાન છે તે અનિવૃત્તિકરણ કે ઘાતિકર્મની પ્રકૃત્તિઓને વિખી નાખવા પ્રવૃત્તિ કરે છે.
For Private And Personal Use Only