________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧ ) સ્પત્તિ છુટી જાય છે માત્ર આત્મ સ્વરૂપની જ પરમ શુદ્ધિવાળી સ્મૃતિ રહે છે તેમાં પરમાત્મા રૂપ યેય અને અંતરાત્મા રૂપ થાતા તે બન્નેને એક સ્વરૂપે જોડવામાં પુલ સમાન યાન ને કરતા નિર્વિતક સમપત્તિ આત્મયોગી પ્રાપ્ત કરે છે શ્રીમાન પરમ ગુરૂ શ્રી હરિભદ્રસૂરિ પ્રવર જણાવે છે કે – योग्यतापगमेप्ये व-मस्यभावो व्यवस्थितः । ભુજ વિનિપુર સ્લિમિતો િનિમઃ છે ? |
અર્થ –જેવા કારણ મળે તેવા કાર્ય થાય તે આત્મા જ્યારે વસ્તુ સ્વરૂપ ને જાણીને પરમ વૈરાગ્યને યેગે સ્વપરને મમત્વ ત્યાગે છે અને આશ્રવ ભાવના કારણ રૂપ મનના વ્યાપારને બંધ કરે છે સંવર પ્રાપ્ત કરે છે તેથી કર્મબંધની યેગ્યતાને અભાવ થવાથી સંકલ્પ વિકલ્પ રૂપ આશ્રવ બંધ થાય છે અને સર્વ પ્રકારની ઉત્સુકતાથી મુક્ત થયેલા ગી નું ધ્યાન, થીજાયેલા ઘીના સમુદ્ર સમાન તંરંગ વિનાનું સ્થિર બને છે આવી નિર્વિતર્કસમા પત્તિમાં આત્મા પરમાનંદ ભગવે છે તેવા
मूलं-एतवैव सविचारा निर्विचारा च मूक्ष्मविषया વ્યાવ્યાતા. ૧-૪૪ /
ભાવાર્થ –ઉપર એ સૂત્રમાં સવિતર્ક તથા નિર્વિતક સમપત્તિનું જ સ્વરૂપ જણાવ્યું છે તે સ્યુલ સ્વરૂપનું ધ્યાન છે અને તેથી સુક્ષ્મ વિષયતાવાળી સવિચાર
For Private And Personal Use Only