________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
થાય. એવે વીશ કોડાકોડી સાગરેપમે એક કાળચક્ર થાય છે. એ કાળમાન ભરત, ઐરવતની અપેક્ષાએ જાણવું. અનંત અવસર્પિણી ઉત્સર્પિણી કાળની કાયસ્થિતિ વનસ્પતિકાયની છે. એ કાયસ્થિતિ
વ્યવહારરાશિ જીવને સંભવે. કેમકે વ્યવહારરાશિ જીવ મરણ પામી નિગાદમાં જાય તો અનંતિ ઉત્સર્પિણી અવસર્પિણી રહીને પાછો વ્યવહારરાશિમાં આવે. એટલે અહીંયાં મરૂદેવામાતાના દૃષ્ટાંત સાથે વ્યભિચાર આવતું નથી, કેમકે મરૂદેવા અનાદિ નિગદી છે. તેમને કાયસ્થિતિનું એ પ્રમાણ નહીં. બેઈદ્રિય, તેઈદ્રિય, ચરિંદ્રિય, પ્રત્યેકને સંખ્યાતા વર્ષસહસ્ત્ર કાયસ્થિતિ જાણ પી. પચેંદ્રિય તિર્યંચ તથા મનુ ષ્યને સાત આઠ ભવની કાયસ્થિતિ જાણવી. એ આડે ભકરી કાળમાન ત્રણ પલ્યોપમ અને સાત પૂર્વ કાટિ ઉત્કૃષ્ટી જાણવી. દેવતા ને નારકી મરણ પામી ફરી દેવતા નારકીમાં ન ઉપજે, તે માટે દેવતા તથા નારકીને કાયસ્થિતિ નથી. સામાન્યપણે એકેદ્રિયનું એક હજાર યોજન ઝાઝેરું શરીર ઉત્કટું જાણવું. બેઈદ્રિય શંખ, કડા, જળ, અળસિયાં, પૂરા આદિનું શરીર બાર યોજન ઉત્કર્ટ જાણવું. કીડી, મંકોડા, માંકણ આદિ તેઈદ્રિયનું ત્રણ ગાઉનું શરીર જાણવું. ભમરાદિક ચૌરિંદ્રિયનું ચાર ગાઉનું જાણવું. પંચેન્દ્રિયનું શરીર એક હજાર એજનનું જાણવું.
સંમઈિ મચતુષ્પદ ગાય પ્રમુખનું નવ ગાઉનું શરીર ઉર્ફ હેય છે. સંમઈિમભુજપરિસર્પ ગોહ, નોળિયાદિકનું નવ ધનુષ્યનું શરીર છે. સર્ણિમઉરપરિસર્પ અજગરાદિકનું નવ જનનું શરીર જાણવું, ગર્ભ જચતુષ્પદ હસ્તિ પ્રમુખનું છે કે શરીર છે. ગર્ભજભુજપરિસર્ષ ગહ પ્રમુખનું નવ ગાઉ શરીર જાણવું ઉર પરિસનું એક હજાર
For Private And Personal Use Only