________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૯
જનનું શરીર જાણવું. ગજ અને સંમછિમ બન્ને જાતના મસ્યાનું એક હજાર યોજન શરીર જાણવું. ગર્ભજ તથા સંમૂર્ણિમ બે પ્રકારના ગૃદ્ધાદિક પક્ષી તેનું શરીર નવ ધનુષ્યનું જાણવું.
એકેંદ્રિયથી તે પંચેંદ્રિય પર્યતનું જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગે શરીર જાણવું.
સમય સમય પ્રત્યે એકેયિ છે અસંખ્યાતા ઉપજે છે અને ચવે છે. વનસ્પતિકાયના વનસ્પતિમાંહેથી આવીને અનંતા ઉપજે અને એવે, તથા પૃથ્વી આદિક પરસ્થાનકી વનસ્પતિમાં આવી ઉપજે તે વારે અસંખ્યાતા ઉપજે.
गोला य असंखिजा, असंखनिग्गीयओ हाइ गोलो; इकिमि निगाए, अणंत जीवा मुणे यव्या.
અર્થ–સંસારમાંહે અસંખ્યાતા ગેળા છે. તે અસંખ્યાત નિગોદે એક ગોળો હેય. તે એક નિગોદે અનંતા છવ જાણવા.
એ નિગોદિયા જીવના બે ભેદ છે.એક સંવ્યવહારીયા, બીજા અસંવ્યવહારીયા. તેમાં જે અનાદિ નિગદથકી નીકળી પૃથ્વીકાય પ્રમુખ મહે ઉપજે તેને વ્યવહારી જીવ કહીએ. કદાચિત તે જીવ વળી ફરી પાછો નિગોદમાંહે જાય તો પણ તેને સંવ્યવહારીજ કહીએ, અને જે જીવ અનાદિ નિગોદથકી નીકળ્યા નથી [ અનાદિ કાળથી સૂમનિગોદ તથા બાદરનિગોદમાંહે રહે છે તે તેને અસંવ્યવહારીયા કહે છે. તથા જેટલા જીવ મોક્ષે જાય તેટલા જીવ નિગોદમાંથી નીકળી પૃથ્વીકાયાદિકને વિષ આવી ઉપજે છે એ વિશેષ છે.
For Private And Personal Use Only