________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષે જય જય અધેલા વન પ્રમુખ
સમયને વિષે બે મોક્ષે જાય. જઘન્ય બે હાથ પ્રમાણ શરીરવાળા ઉત્કૃષ્ટા એક સમયને વિષે ચાર ક્ષે જાય, અને મધ્યમ અવગાહનાયે ઉત્કૃષ્ટા એક સમયને વિષે એકસો ને આઠ મેક્ષે જાય. - ઉષ્યલોક એટલે આ ઠેકાણે મેચૂલિકા તથા નંદનવન પ્રમુખને વિષે એક સમયે ઉત્કૃષ્ટા ચાર મોક્ષે જાય. અધોલક તે અધોગ્રામને વિષે એક સમયે બાવીશ એક્ષે જાય. તિર્યશ્લોકને વિષે એકસો ને આઠ મેલે જાય.
ચારે ગતિમાંહેથી આવ્યા કેટલા કેટલા મેક્ષે જાય તે કહે છે--નરકતથી નીકળી મનુષ્યમાંહી આવ્યા એક સમયને વિષે સીજે તો દશ સીજે, એમ તિર્યંચગતિથકી મનુષ્યમાંહી આવ્યા એક સમયને વિષે સીજે તો દશ સીજે, અને મનુષ્યગતિથકી આવ્યા વીશ સીજે, અને દેવગતિથી આવ્યા એક ને આઠ સીજે.
તેમાં પણ વિશેષ એ છે. રત્નપ્રભા, શર્કરપ્રભા અને વાલુકાથકી આવ્યા પ્રત્યેકે દશ દશ સીજે. પંકપ્રભા કી આવ્યા ચાર સીજે ને ધૂમાદિકથકી આવ્યા સીજે નહીં. પૃથ્વીકાયથકી આવ્યા ચાર સીજે. અપાયથકી આવ્યા ચાર રસીજે, વનસ્પતિકાયથકી આવ્યા છ સીજે પચંદિયમાં તિર્યચથકી આવ્યા દશ સીજે, તેમાં પણ તિર્યંચની સ્ત્રીમાંહેથી આવ્યા પણ દશ સીજે અને મનુષ્ય (નર) થકી આવ્યા દશ સીજે અને મનુષ્ય નારીથકી આવ્યા વીશ સીજેઅસુરાદિક દશ નિકાયથકી આવ્યા દશ સીજે. તેમજ વ્યંતરથકી આવ્યા દશ સીજે. અસુરકુમારાદિ દશ નિકાયની દેવીથકી આવ્યા પાંચ સીજે. સમસ્ત વ્યંતરનિકાયની દેવીથકી આવ્યાથકા પાંચ સીજે. જ્યોતિષી પુરૂષથકી આવ્યા દશ સીજે, જ્યોતિષી સ્ત્રીથકી આવ્યા વીશ સીજે.
For Private And Personal Use Only