________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૩
ક કરનાર હાય. નવમું અશ્વરત્ન ને દશમું ગજરત્ન, એ બે મહા પરાક્રમવત હોય. અગિયારમું સેનાપતિનૢ તે ગંગામાંસની પેલે પાસે ચાર ખંડનું જતનાર હોય, ખારમું ગૃહપતિરત્ન તે ઘરનાં ચાગ્ય કામ કરે. તેરમું વાકીરત્ન તે ઘર ચણે, વૈતાઢચપર્વતની ગુફામાંહે ઉમગ્ગા ને નિગ્ગા નદીનાં પુલ બાંધે. ચાંદમું સ્ત્રીરત્ન તે અત્યંત અદ્ભુત રૂપવંત ચક્રના ભાગ યાગ્ય હાય.
એ ચૌદ રત્નના દરેકના એકેક હાર યક્ષા અધિષ્ઠિત છે. એ હજાર યક્ષ ચક્રવના એ બાહુએ હાય. સરવાળે સોળ હજાર રક્ષા ચક્રવર્તિની સેવાકરી કરે.
જ
જ્યારે ધન્યથી જાંબુદ્રીપને વિષે ચાર ચક્રવર્તિ હેાય તેવારે પ્પન રત્ન હોય. અને ઉત્કૃષ્ટ પદે અઠ્ઠાવીશ વિજયના અને કે ભરત તથા ઐરવતના મળી ત્રીશ ચક્રવ હોય તેવારે જંબુદ્રિપે ચારસ તે વીસ રત્ન હોય,
વાદેવને ૧ ચક્ર, ૨ ધનુષ્ય, ૩ ૫, ૪ મણિ, ૫ ગદા, ૬ વનમાળા, ૭ શંખ, એ સાત રત્ન જાણવાં.
હવે મનુષ્ય મરીને ક્યાં ય તે કહે છે—સંખ્યાતા આયુષ્યવાળા મનુષ્ય, સ્રો, નપુંસક, તે નરક, તિર્યંચ, મનુષ્ય ને દેવતારૂપ ચારે ગતિનેવિષે જાય. પહેલા સધયણવાળા મનુષ્ય, પાંચમી ગતિ જે મેાક્ષ તે પ્રત્યે પણ જાય. એક સમયને વિષે એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટા એકા ને આઠ જીવ માક્ષપ્રત્યે જાય.
એક સમયમાં સ્રીબંદે ઉત્કૃષ્ટા વશ માક્ષે જાય. એક સમયે નપુ ંસકવેદી દશ માસે જાય, અને એક સમયમાં પુરૂષવેદી એકસે ને આ મેક્ષે જાય. પાંચશે ધનુષ્ય પ્રમાણ શરીરવાળા ઉત્કૃષ્ટા એક
For Private And Personal Use Only