________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
४७
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરે, પાહગઠ્ઠાદારી બજાવે, જેમ અહીંયાંના લાક નાટક દેખી ખુશી થાય તેમ પરમાધામી નારકીને ત્રણે પ્રકારની કદના દેખી ખુશી થાય. નારકીને દુઃખ થવામાં તથા દુ:ખી દેખી ખુશી થવામાં પરમાધાવી દેવાને જેવી પ્રીતિ છે તેવી પ્રીતિ ખીજા કશામાં નથી.
સાતે નરકામાં ક્ષેત્રવેદના હાય. શરીરેકરો અન્યેાન્યવેદના સાત નરકે છે. પ્રહરકૃત વેદના પહેલી પાંચ નરકે છે. પહેલી ત્રણ નરકનેવિષે પરમાધામીકૃત વેદના છે.
રત્નપ્રભાનું એક લાખ એંશી હજાર પૃથ્વીપિંડ છે. શસ્ત્રભાનુ એક લાખ ને ખત્રીશ હાર, વાલુકપ્રભાનુ એક લાખ અડ્ડાવીશ હજાર, પંકપ્રભાનુ' એક લાખ વીશ હજાર, ધમપ્રભાનું એક લાખ અઢાર હજાર, તમઃપ્રભાનુ એક લાખ સાળ હજાર, તમતમપ્રભાનુ એક લાખ તે આઠ હજારનું પૃથ્વીપિંડ જાણવું.
પ્રથમ નરકાવાસા પીસ્તાળીશ લાખ યાજન પ્રમાણુ લાંમપણે ને પહેાળપણે છે અને છેલ્લા પડાણા નામે ઈંદ્રક નરકાવાસે એક લાખ યેાજન પ્રમાણુ લાંખપણે ને પહેાળપણે છે.
સાતમી નરકના જીવાનું દેહમાન પાંચસે ધનુષ્યનું જાણવું. દરેક નરકે અડધું અડધું એલ્લુ કરીએ. નારકનું સ્વાભાવિક જે શરોર છે તેથી ખમણું ઉત્તરવૈક્ષ્યિ શરીર જાણવું.
સાતે નરકે નારકી પ્રાયશઃ નિર ંતર ઉપજે છે અને ચવે છે. ક્યારેક જો વિરહ પડે તેા જધન્યથકી સાતે નરકે એક સમય વિરહ પડે, અને પ્રત્યે જુદા જુદા પણુ એક સમયજ વિરહ પડે. સાતે નરકનૅવિષે ઉત્કૃષ્ટા ભેળા વિરહકાળ પડે તેા ખાર મુના પડે. રત્નપ્રભાએ ચાવીશ મુ, શર્કરાએ સાત દિવસ, વાલુકાએઁ
For Private And Personal Use Only