________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
પન્નર દિવસ, ૫કપ્રભાએ એક માસ, ધૂમપ્રભાએ એ માસ, તમઃપ્રજાએ ચાર માસ, અને તમ:તમપ્રભાએ છ માસ ઉપપાત વિરહકાળ જાવે. તેટલા કાળથી અવશ્ય જીવ ખીજો ઉપજે
ભુજપરિસર્પ, ઘા, નાળિયાદિક ખીજી નરક સુધી જાય. પક્ષી, માંસાહારી, ગીધ, સીચાણા, સમળી પ્રમુખ ત્રીજી નરક સુધી જાય. સિદ્ધ, ચિતરા, કૂતરા, બિલાડી પ્રમુખ ચેાથી નરકપૃથ્વી સુધી જાય. ઉરપરિસર્પ, કાળા–ધાળા–કાખરા પ્રમુખ સર્પ, પાંચમી નરક સુધી જાય, સ્ત્રીવેદે નરકાયુ;ખાંધે એવા સ્રીરત્ન પ્રમુખ, યાવત્ છઠ્ઠી નરક સુધી જાય. મનુષ્ય, મત્સ્ય, એ એ ગજ પર્યાપ્તા ઉત્કૃષ્ટ સાતમી નણ્યુ સુધી જાય.
સર્પાદિક, સિંહ પ્રમુખ, પક્ષી તે ગૃધ્ર પ્રમુખ, મસ્ત્યાદિક એટલી જાતિના જીવ તે નરક થકી આવ્યા હાય અને ફરી ન જાય તે પ્રાયશઃ વચન જાણવુ
છેવટ્ટાસ ધયણે ખીજી નરક સુધી જાય, ઉપરાંત ન જાય. પ્રીલિ કાસધયણે ત્રીજી નરકપૃથ્વી સુધી જાય. અનારાયે ચેાથી નરક સુધી જાય નારાચે પાંચમી નરક સુધી જાય. ઋષભનારાચેછઠ્ઠી નરક સુધી જાય અને વઋષભનારાચસ ધયણે સાતમી સુધી જાય.
નારકી જીવાતે કૃષ્ણલેશ્યા, નીલલેસ્યા ને કાપાત એ ત્રણ લેસ્યાઆ હાય.
लेश्यास्वरूप.
માર્ગ ભૂલ્યાથકા કાઇક છે પુરૂષ વનમાં ભમતા ભૂખ તૃષાએ પીડવાથકા જાંબુનાં ઝાડ હેઠે આવ્યા. તે છ પુરૂષ માંામાંહે ફળ
For Private And Personal Use Only