________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂર્વદિશિ સામે અથવા ઉતરદિશિ સામો બેસે. વિદિશિ કે દક્ષિણદિશા વજીને બેસે. પૂર્વ દિશિ સામે બેસી પૂજા કરે તે લક્ષ્મી પામે, અમિખૂણે સંતાપ પામે, દક્ષિણ દિશિએ મરણ પામે, નૈરૂત્ય ખૂણે ઉપદ્રવ ઉપજે, પશ્ચિમ દિશિએ પુત્રનું દુઃખ હેય, વાયુપૂણે સંતાન ન હોય, ઉત્તર દિશિએ લાભ થાય, ઈશાનખૂણે ઘરને વિષે ન રહે. બે પગ, બે ઢીંચણ, બે હાથ, બે ખભા અને એક મસ્તક, એ નવ અંગે અનુક્રમે જિનેશ્વરની પૂજા કરવી. પછી લલાટે, કઠે, હૃદય અને નાભિએ પૂજા કરવી.
પ્રભાતમાં પવિત્ર વાસક્ષેપથી પૂજા કરે, બે પહોરે અષ્ટ પ્રકારી પૂજા કરે અને સાંજે ધૂપ-દીપવડે પૂજા કરે, એ ત્રિકાળપૂજા જાણવી. પૂજા કરતાં પુલના બે કટકા ન કરવા, કળી છેદવી નહી, પત્રથી ફુલ જાદુ ન કરવું, હાથથી પડી ગયેલ, જેને પગ લાગેલ હોય, જે ભૂમિ ઉપર પડેલ હય, મસ્તક ઉપર આણેલ હોય એવું કુલ પૂજાને યોગ્ય નહિ જાણવું. ગંધ રહિત, ઉગ્ર ગંધવાળું, નીચ મનુષ્ય સ્પર્શ કરેલું, કીડે હંસેલ, માઠાં વસ્ત્રમાં લાવેલ, એવું પુલ પણ પૂજાને ગ્ય નથી. એ પ્રકારે પૂજા કર્યા બાદ ગામનાં મોટાં દેરાસર જઈ પ્રથમ માફક મૂળનાયકજીની પ્રથમ પૂજા કરી પછી બીજી ભગવંતને પૂજે. પછી બહાર આવી ત્રીજી નિસિહિ કહીને ચૈત્યવંદન કરે. એક નમણૂણે જધન્ય ચૈત્યવંદન, બે નમુશ્કેણે મધ્યમ ચૈત્યવંદન અને પાંચ નમુઠુણે ઉત્તમ ચૈત્યવંદન જાણવું. એ પ્રકારે યથાશક્તિ ભાવ ટકે તે પ્રમાણે ચૈત્યવંદન સ્તુતિ કરીને આવરૂહિ કહેતો થકો ઘરપ્રત્યે જાય.
ત્યાં ભક્ષ્યાભર્યને વિચાર કરી પોતાના બાંધવો સાથે ભોજન જમે. પગ ધોયા વિના, રીસે ચડેલ અને મુખે માઠાં વચન બોલતે દક્ષિ
For Private And Personal Use Only