________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૯૬
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિપાક મધ ચાટવા સરખા છે, અશાતાવેદનીયતા વિપાક ખધારા ચાટવા સરીખા છે. એ બે પ્રકારના વેદનીયકર્મના સ્વભાવ જીવના અવ્યાબાધ ગુણુને રાકવાના છે.
મોહનીયક મંદિરાની છાક સમાન છે. જેમ મંદરા પીધે થકે જીવ વિકલ થાય છૅ, હિત અહિત કાંઇ જાણતા નથી, તેમ મેહનીયન ઉદયથી પણ જીવ પરવશ થઇ જાય, ધર્માંધ ન જાણું, એ મેાહનીયકા સમ્યકત્વદર્શન તથા અનંતચારિત્રગુણુ રોકાતા સ્વભાવ છે.
હેડમાં
પડેલા
પણે
આયુષ્યકમ તે હેડ સમાન છે. જેમ પ્રાણી નીકળવા વાંચ્છે પણ રાજાના હુકમ વિના નિકળી ન શકે તેમ એ આયુઙમ પશુ સુખ દુઃખ કાંઇ ઉપજાવી શકતું નથી તાપિ ચાર ગતિને વિષે સુખ દુઃખનું આધારભૂત જે શરીર તેમાંહે હેડની પેઠે જીવતે રાખે છે. અશુભ નરકાદિકની ગતિનું આઉખું ભાગવતા છતા જીવ ત્યાંથી નીકળવા વાંચ્યું પણ આયુષ્ય પૂર્ણ કીધા વિના નીકળી ન શકે. એ કઈ અક્ષયસ્થિાત ગુણુને રાકે છે. નામક ચીતારા સમાન છે. જેમ હાંશિયાર ચીતારા સારાં તથા નરસાં, કાળા વાળા રંગનાં નાનાં મહેટાં અનેક પ્રકારનાં રૂપ આલેખે; તેમ એ કર્મના ઉદયથી છત્ર પણ ચિત્રરૂપ સંસા રમાં દેવ તથા મનુષ્યાદિકનાં રૂડાં રૂપ અનેક પ્રકારનાં કરે અને નરક તથા એક દ્રિયાદિકનાં માઠાં રૂપ પણ અનેક પ્રકારનાં કરે. એક જીવા અરૂપી ગુણ શકે છે.
ગોત્રકમ તે કુંભાર સમાન છે. જેમ કુંભાર ઘી રહેવાના ઘડા ઘડે તે શ્રેષ્ઠ કહેવાય અને મદિરાદિકના વડે અનાવે તે નિંદનીય-નીચ કહેવાય; તેમ જીવ પણુ એ કર્મના ઉદયથી ઉંચ
For Private And Personal Use Only