________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ટી
રના આસ્રવે કરી ક શ્રૃંધાય છે. વિષયકષાયાદિર્ક કરી અણુ
અંધાય
લકમ બંધાય છે, તથા દાનાદિક કરી શુભક છે, એવી જે ભાવના તેને આસવભાવના કહે છે. ૮ જેવડે આવતાં કર્મ રાકાય છે. તેને સવર કહે છે, ક્ષમાદિક સવરવડે ક્રોધાદિક આસ્રવ રોકાય છે એવી જે ભાવના તેને સંવરભાવના કહે છે.
૯ ખાર પ્રકારના તયેકરી કર્મનું તપાવવુ, કર્મોને દૂર કરવું, તેને નિર્જરા કહે છે. ખાર પ્રકારના તપસંબંધી જે ચિંતવણુના તેને નિર્જરાભાવના કહે છે.
૧૦ કેડ ઉપર એ હાથ દેખને અન્ને પગ પસારીને ઉમેલા પુરૂષના જેવા જેને સમઆકાર પદ્ધવ્યાત્મ છે, પૂર્વ પર્યાય વિષ્ણુસે, નવા પર્યાય ઉત્પન્ન થાય અને દ્રવ્યપણે નિશ્ચય હોય; એમ ઉત્પાદ, વ્યય તથા ધ્રૌવ્યસ્વરૂપ ચૌદ રાજલેાક છે, તેનું નીચેનું તળિયું ઉંધા વાળેલા મલક સરખું છે તથા મધ્ય ભાગ ઝાલર સરખા છેઅને ઉપરના ભાગ મૃગ સરખા છે, એવા આલાક શાશ્વત છે, ઇત્યાદિક જે લેાકસ્વરૂપની ભાવના ભાવવી તે દશમી લાકવભાવભાવના જાણવી.
૧૧ આ સંસારમાં ભ્રમણુ કરતાં અનંતા પુદ્દગળપરાવર્તી થઇ ગયા તેમાં અકાનિ રાવડે પુણ્યના પ્રયાગથી મનુષ્યભવ, આત્વ, નરાગીપણું તથા ધર્મ શ્રવણુની પ્રાપ્તિ થઈ તાપણુ સમકિત પામવું અતિ દુર્લભ છે એવી જે ભાવના તેને એધિદુભભાવના કહે છે.
૧૨ સંસારસમુદ્રમાં વહાણ સમાન દર્શાવધ તિધર્મ તથા જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપી ધર્મ તે પામવા દુર્લભ છે, ધર્મના સાધક
For Private And Personal Use Only