________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૦
૭ સત્ય ખેલવું તેને સત્યધર્મ કહે છે,
૮ એતાળીશ દોષ રહિત આહાર લેવા અને આત્માના શુદ્ધ રિામની વૃદ્ધિ તેને શૌચધ કહે છે.
૯ સમસ્ત પરિગ્રહ ત્યાગરૂપ મૂર્ખરહિત થવું તેને કંચનધર્મ કહે છે.
૧૦ નવ પ્રકારે ઔદારિક અને નવ પ્રકારે વૈક્રિયસબંધી મૈથુનને જે ત્યાગ કરવા તેને બ્રહ્મચ ધર્મ કહે છે.
મારે ભાવના
૧ સસારના સર્વાં પદાને અસ્થિર જાવા તેને અનિત્યભાવના કહે છે.
૨ સસારમાં જન્મ, જરા અને ભરણુના ભયથી ધર્મ વિના ક્રાઇ શરણુ નથી એવું જે ચિંતવું તેને અશરણભાવના કહે છે. ૩ માતા તે સ્ત્રી થાય, પિતા તે પુત્ર થાય, ઇત્યાદિક આ જીવે સંસારમાં સર્વ ભાવના અનુભવ કર્યાં છે, એમ જે ચિંતવનું તેને સંસારભાવના કહે છે.
૪ આ જીવ સંસારમાં એકલા આવ્યા છે, એકલે જાશે, અને સુખ દુ:ખ પણ એકલા ભાગવશે; પણ કાઇ સાથી થવાને નથી એવી જે ભાવના ભાવવી તેને એકત્વભાવના કહે છે. ૫ આત્મા શરીર થકી જુદા છે, આત્માથી સગાંસબંધી પણ અન્ય છે, એવી જે ભાવના તેને અન્યવભાવના કહે છે. ૬ સાત ધાતુથી આ શરીર બન્યું છે, પુરૂષને નવ દ્વારથી અને સ્રોને ખાર દ્વારથી અશ્િચ સદા વહે છે, એ શરીર કાઇ કાળે પવિત્ર નથી એવી જે ભાવના તેને અશુચિભાવના કહે છે. ૭ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય તથા યાગ એ પાંચ પ્રકા
For Private And Personal Use Only