________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૩
૩ જીવ તથા અજીવ ઉપર દ્વેષ કરે તેને પ્રાદેશિકી ક્રિયા કહે છે. જ જે ક્રિયાએ કરી પોતાને તથા પરને પરિતાપ ઉપજાવવો તેને
પરિતાપનિકી ક્રિયા કહે છે. ૫ પ્રાણોને વિનાશ કરવાની જે ક્રિયા તેને પ્રાણાતિપાતિકી
ક્રિયા કહે છે. ૬ પૃધ્યાદિક છે કાયને ઉપઘાત કરવાનું જે ક્રિયામાં લક્ષણ હોય
તેને આરંભિક ક્રિયા કહે છે. ૭ ધનધાન્યાદિક નવવિધ પરિગ્રહ મેળવતાં તથા તેની ઉપર
મોહ કરતાં જે ક્રિયા લાગે તેને પારિગ્રહિક ક્રિયા કહે છે. દ કપટ કરી બીજાને ઠગવું તેને માયાપ્રત્યયિકા ક્રિયા કહે છે. ૯ જિનવચન અણુસદહતાં થકાં ને વિપરીત પ્રરૂપણું કરતાં જે ક્રિયા
લાગે તેને મિયાદનપ્રત્યયિકી ક્રિયા કહે છે. ૧૦ અવિરતિએ કરી પચ્ચખાણ કીધા વિના જે સર્વ વસ્તુની
કયા લાગે છે તેને અપ્રત્યાખ્યાનિકી ક્રિયા કહે છે. ૧૧ રાગાદિક કલુષિત ચિત્ત કરી છવ તથા અજીવને દેખવું તેને
દૃષ્ટિકી કયા કહે છે. ૧૨ રાગ, દ્વેષ અને મોહસંયુક્ત ચિત્તે કરીને સ્ત્રી પ્રમુખના શરીરે
સ્પર્શ કરે તેને સ્મૃષ્ટિકી ક્રિયા કહે છે. ૧૩ પૂર્વે અંગીકાર કરેલાં પાપનાં ઉપાદાન કારણરૂપ જે અધિકરણ
તેની અપેક્ષાએ જે ક્રિયા ઉત્પન્ન થાય તેને પ્રાતિત્યપ્રત્યયિકી
ક્રિયા કહે છે. ૧૪ પિતાના અશ્વ પ્રમુખને જોવા માટે આવેલા લોકોને પ્રશંસા
કરતાં જોઈને જે હર્ષ કરે અથવા દૂધ, દધિ, વૃત, તેલ પ્રમુ
For Private And Personal Use Only